શોધખોળ કરો
Disha patani: ગ્રીન હાઈ સ્લિટ ડ્રેસમાં દિશા પટનીનો સ્ટનિંગ લૂક, જુઓ તસવીરો
Disha patani: ગ્રીન હાઈ સ્લિટ ડ્રેસમાં દિશા પટનીનો સ્ટનિંગ લૂક, જુઓ તસવીરો
દિશા પટની
1/6

બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણી અવારનવાર પોતાના લુક્સને કારણે ચર્ચામાં રહે છે. અભિનેત્રી તેની અલગ જ સ્ટાઇલ માટે જાણીતી છે. હવે દિશાએ અનંત અંબાણીની બીજી પ્રી-વેડિંગ પાર્ટીની તસવીરો શેર કરી છે જે સોશિયલ મીડિયા પર લોકપ્રિય બની છે.
2/6

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું બીજું પ્રી-વેડિંગ લક્ઝુરિયસ ક્રૂઝમાં થયું હતું. દિશાએ આ ક્રૂઝમાંથી તેની ઘણી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે જેમાં તે એકદમ અદભૂત દેખાઈ રહી છે.
Published at : 02 Jun 2024 08:44 PM (IST)
આગળ જુઓ





















