શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Diwali 2024: સારા અલી ખાને ભાઈ ઈબ્રાહિમ સાથે ઉજવી દિવાળી, શેર કરી તસવીરો અને કહ્યું- 'ક્યારેક ખુશી તો ક્યારેક દુઃખ'
Sara Ali Khan Diwali Look: અભિનેત્રી સારા અલી ખાને તાજેતરમાં જ તેના ચાહકો સાથે દિવાળીની ઉજવણીની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે. જેમાં તે તેના ભાઈ સાથે જોવા મળી હતી.
સારા અલી ખાન મુસ્લિમ હોવા છતાં. પરંતુ અભિનેત્રી દર વર્ષે તેની માતા અમૃતા સિંહ સાથે ખૂબ જ ધામધૂમથી દિવાળી ઉજવે છે. ગઈકાલે પણ અભિનેત્રીએ પોતાના પરિવાર સાથે દિવાળીનો તહેવાર ઉજવ્યો હતો. જેની તસવીરો તેણે હવે ફેન્સ સાથે પણ શેર કરી છે.
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7
Published at : 01 Nov 2024 06:28 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બોલિવૂડ
આરોગ્ય
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
gujarati.abplive.com
Opinion