શોધખોળ કરો

Ananya Panday Pics: વ્હાઈટ વનપીસ ડ્રેસમાં અનન્યા પાંડેએ આપ્યા કિલર પોઝ, જુઓ ગ્લેમરસ લૂક

Ananya Panday Latest Pics: અભિનેત્રી અનન્યા પાંડે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. હાલમાં જ અનન્યાની લેટેસ્ટ તસવીરો સામે આવી છે.

અનન્યા પાંડે

1/8
લાઈગર ફિલ્મથી ચર્ચામાં રહેલી અભિનેત્રી અનન્યા પાંડેને કોઈ ઓળખની જરૂર નથી. હાલમાં જ અનન્યા પાંડેએ સોશિયલ મીડિયા પર લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં અનન્યા તેના ગ્લેમરસ લુકથી ધૂમ મચાવી રહી છે.

2/8
સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી અનન્યા પાંડેએ હાલમાં જ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ લેટેસ્ટ તસવીરો શેર કરી છે.

3/8
અનન્યા પાંડેની આ લેટેસ્ટ તસવીરોમાં તમે જોઈ શકો છો કે અનન્યા સફેદ રંગના વન-પીસ ડ્રેસમાં સુંદર લાગી રહી છે.

4/8
એટલું જ નહીં, અનન્યા પાંડેએ પોતાની હોટ સ્ટાઈલ દ્વારા આ લેટેસ્ટ તસવીરોથી ઈન્ટરનેટનો પારો વધારી રહી છે.

5/8
હાલમાં જ અનન્યા પાંડેએ ઈટાલીના પ્રવાસેથી પરત આવી છે. અનન્યાએ તેના વેકેશનની ઘણી શાનદાર તસવીરો શેર કરી છે.

6/8
અનન્યા પાંડેની આ લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે. અનન્યાના આ ફોટાને ચાહકો ભારે લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે.

7/8
મળતી માહિતી મુજબ આવનારા સમયમાં અનન્યા પાંડે બોલિવૂડ સુપરસ્ટાર આયુષ્માન ખુરાના સાથે ફિલ્મ ડ્રીમ ગર્લ 2માં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

8/8
તાજેતરમાં અનન્યા પાંડે અને આયુષ્માન ખુરાનાની આગામી ફિલ્મ ડ્રીમ ગર્લ 2 ની જાહેરાત કરવામાં આવી છે. મેકર્સે ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરી દીધી છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર

સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....

સાળંગપુર કારોબારી બેઠકમાં સી.આર. પાટીલની મોટી જાહેરાત, કહ્યું – મારો કાર્યકાળ પૂર્ણ થયો અને હવે...

Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ

ABP Premium

વિડિઓઝ

Gujarat Ministry | Gujarat BJP | સંગઠન અને મંત્રીમંડળમાં ફેરફારને લઈ બાવળિયાનું મોટું નિવેદનAhmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોAmbalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil Price

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સાળંગપુર કારોબારી બેઠકમાં સી.આર. પાટીલની મોટી જાહેરાત, કહ્યું – મારો કાર્યકાળ પૂર્ણ થયો અને હવે...
સાળંગપુર કારોબારી બેઠકમાં સી.આર. પાટીલની મોટી જાહેરાત, કહ્યું – મારો કાર્યકાળ પૂર્ણ થયો અને હવે...
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં  મનમૂકી વરસ્યાં મેઘરાજા

આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી

Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ

આટલા વર્ષ સુધી રહેવા પર ભાડૂઆત મિલકત પર જમાવી લેશે કબજો? જાણો શું છે નિયમ

Embed widget