શોધખોળ કરો
Elli Avrram PHOTO: લેટેસ્ટ ફોટોશૂટમાં એલી અવરામે પાર કરી બોલ્ડનેસની તમામ હદો
Elli Avrram PHOTO: બોલિવૂડ એક્ટ્રેસ એલી અવરામ તેના લુક્સને કારણે ઘણી વાર ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે અને દરરોજ તેની તસવીરો શેર કરતી રહે છે.
એલી અવરામ
1/7

પરંતુ આ વખતે કંઈક એવું થયું કે એલી તેના કપડાના કારણે ચર્ચાનો વિષય બની છે. વાસ્તવમાં, એલીએ નવા લુકમાં તસવીરો શેર કરી છે. એલીનો આ લુક સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
2/7

તમને જણાવી દઈએ કે એલી અવરામ પહેલીવાર 2013 માં બિગ બોસ 7 માં જોવા મળ્યો હતી.
Published at : 15 May 2025 08:59 PM (IST)
આગળ જુઓ





















