શોધખોળ કરો

Aamna Sharif PHOTO: આમના શરીફની વેકેશન તસવીરોએ ફેન્સને કર્યા ઘાયલ, જુઓ તસવીરો

Aamna Sharif PHOTO: ફેમસ એક્ટ્રેસ આમના શરીફ તેના કોઈપણ પ્રોજેક્ટને કારણે ચર્ચામાં હોય કે ન હોય, પરંતુ તેના લુક્સને કારણે તે આ દિવસોમાં ઘણી હેડલાઈન્સ બનાવી રહી છે.

આમના શરીફ

1/6
અભિનેત્રી આમના શરીફ તેના સ્ટાઇલિશ અંદાજને કારણે ચર્ચામાં છે. નાના પડદા પર 'કશિશ' નું પાત્ર ભજવનાર અભિનેત્રીના લાખો લોકો દિવાના છે.

2/6
આમના શરીફ સોશિયલ મીડિયા પર તેના અલગ-અલગ ફોટા શેર કરે છે. તેના દ્વારા તે ફેન્સને તમામ અપડેટ્સ આપતી રહે છે. આમનાને ફરવાનો ખૂબ શોખ છે, તે તેના ઈન્સ્ટાગ્રામ પરથી જોઈ શકાય છે.

3/6
ટ્રેડિશનલ હોય કે વેસ્ટર્ન લુક, અભિનેત્રી આમના શરીફ હંમેશા ગ્લેમરસ લાગે છે. આમના શરીફે ટીવી, બોલિવૂડથી લઈને OTT પ્લેટફોર્મ સુધીની સફર કરી છે. આમનાએ 2003માં સિરિયલ કહી તો હોગાથી અભિનયની શરૂઆત કરી હતી. કશિશની ભૂમિકાએ આમનાને એક અલગ ઓળખ આપી.

4/6
આમના પોતાના અભિનય અને સુંદરતાથી દર્શકો પર ઉંડી છાપ છોડી ચૂકી છે. ચાહકો તેની એક ઝલક માટે આતુર રહે છે. આવી સ્થિતિમાં તેના ફોટોશૂટ પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થાય છે. આમના તેના ફેન્સ સાથે ઈન્સ્ટાગ્રામ દ્વારા જોડાયેલી રહે છે.

5/6
ઘણીવાર તેનો બોલ્ડ અને સિઝલિંગ લુક લોકોને આકર્ષે છે. જેના કારણે અભિનેત્રીની ફેન ફોલોઈંગ પણ ઝડપથી વધી રહી છે. હવે ફરી એકવાર અભિનેત્રીનું લેટેસ્ટ ફોટોશૂટ ચાહકોમાં ખૂબ વાયરલ થઈ રહ્યું છે. આ તસવીરોમાં આમનાનો ખૂબ જ બોલ્ડ લુક જોવા મળી રહ્યો છે.

6/6
કહીં તો હોગા બંધ થયા બાદ આમનાએ આલૂ ચાટ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તે પછી તેણે આઓ વિશ કરે, શકલ પે મત જાના જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું પરંતુ તે બધી ફ્લોપ સાબિત થઈ. જે બાદ તેણે ટીવી પર કમબેક કર્યું હતું. પરંતુ ટીવી પર તેનો જાદુ ફરી ચાલ્યો નહીં અને છ મહિના પછી શો બંધ થઈ ગયો.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

VIP Security changed:  સીએમ યોગી,રાજનાથ સિંહ સહિત 9 લોકોની સુરક્ષામાંથી હટાવવામાં આવશે NSG

New Justice Statue: ભારતમાં હવે 'કાયદો આંધળો નથી'! ન્યાયની દેવીની નવી પ્રતિમામાં આંખ પર પટ્ટી હટાવવામાં આવી

IT sector: ફ્રેશર્સને આઇટી સેક્ટરમાં મળશે હજારો નોકરીઓ, કંપનીઓની યોજના તૈયાર

Lawrence Bishnoi Gang: સલમાન ખાનના ઘરની રેકી કરનાર લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્યની પાણીપતમાં ધરપકડ

ABP Premium

વિડિઓઝ

Banaskantha Farmer | પાલનપુર પંથકમાં વરસાદથી મગફળી સહિતના પાકોને નુકસાન થતાં ખેડૂતોની હાલત કફોડી બનીHun To Bolish | હું તો બોલીશ | વાવમાં વોટિંગ તો વિસાવદરનો શું વાંક?Hun To Bolish | હું તો બોલીશ | મહેસાણાનું મિલાવટી તડકો!Modi Government | કેન્દ્રીય કર્મચારીઓને મોદી સરકારની દિવાળી ગીફ્ટ, DAમાં 3 ટકાનો કર્યો વધારો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIP Security changed:  સીએમ યોગી,રાજનાથ સિંહ સહિત 9 લોકોની સુરક્ષામાંથી હટાવવામાં આવશે NSG
VIP Security changed: સીએમ યોગી,રાજનાથ સિંહ સહિત 9 લોકોની સુરક્ષામાંથી હટાવવામાં આવશે NSG
New Justice Statue: ભારતમાં હવે 'કાયદો આંધળો નથી'! ન્યાયની દેવીની નવી પ્રતિમામાં આંખ પર પટ્ટી હટાવવામાં આવી
New Justice Statue: ભારતમાં હવે 'કાયદો આંધળો નથી'! ન્યાયની દેવીની નવી પ્રતિમામાં આંખ પર પટ્ટી હટાવવામાં આવી
IT sector: ફ્રેશર્સને આઇટી સેક્ટરમાં મળશે હજારો નોકરીઓ, કંપનીઓની યોજના તૈયાર
IT sector: ફ્રેશર્સને આઇટી સેક્ટરમાં મળશે હજારો નોકરીઓ, કંપનીઓની યોજના તૈયાર
Lawrence Bishnoi Gang: સલમાન ખાનના ઘરની રેકી કરનાર લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્યની પાણીપતમાં ધરપકડ
Lawrence Bishnoi Gang: સલમાન ખાનના ઘરની રેકી કરનાર લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્યની પાણીપતમાં ધરપકડ
Salman khan:  બાબા સિદ્દીકીની હત્યા બાદ સલમાન ખાનને મળી Z+ સિક્યોરિટી, જાણો કેટલા કમાન્ડો કરશે ભાઈજાનની સુરક્ષા

Cricket News: એવરેજના મામલે આ 6 બેટ્સમેનો ટેસ્ટ ક્રિકેટમાં કહેવામાં આવે છે રન મશીન,એક તો ભારતીય

Gujarat: સરકારી કર્મચારીઓને દિવાળી ગિફ્ટ, આ તારીખે ઓક્ટોબર માસના પગાર સાથે થશે પેન્શનની એડવાન્સ ચૂકવણી

T20 WC Semi Final Schedule: મહિલા ટી-20 વર્લ્ડકપની સેમિફાઇનલમાં પહોંચી આ ચાર ટીમો, જાણો ક્યારે કોની સાથે થશે ટક્કર?

Embed widget