શોધખોળ કરો

Grazia Young Fashion Awards 2024: બાર્બી લૂકમાં પહોંચી મૃણાલ ઠાકુર, વ્હાઇટ ગાઉનમાં અપ્સરા લાગી દિશા પટણી

Grazia Young Fashion Awards 2024 નાઇટની રેડ કાર્પેટ પર બોલિવૂડ સ્ટાર્સનો મેળાવડો જોવા મળ્યો હતો. આ એવોર્ડ નાઈટમાં મૃણાલ ઠાકુર, દિશા પટણીથી લઈને રસિકા દુગ્ગલે મનમોહક લૂકથી ચર્ચા જગાવી હતી.

મૃણાલ ઠાકુર

1/14
Grazia Young Fashion Awards 2024 નાઇટની રેડ કાર્પેટ પર બોલિવૂડ સ્ટાર્સનો મેળાવડો જોવા મળ્યો હતો. આ એવોર્ડ નાઈટમાં મૃણાલ ઠાકુર, દિશા પટણીથી લઈને રસિકા દુગ્ગલ જેવી સુંદરીઓએ તેમના મનમોહક લૂકથી ચર્ચા જગાવી હતી

2/14
બોલિવૂડ અભિનેત્રી કલ્કી કોચલીન પણ આ એવોર્ડ નાઈટનો ભાગ બની હતી. આ દરમિયાન તે નેટેડ ટોપ સાથે બ્લેક પેન્ટમાં જોવા મળી હતી.

3/14
વેબ સિરીઝ 'મિર્ઝાપુર' ફેમ બીના ત્રિપાઠી ઉર્ફે રસિકા દુગ્ગલ પણ અહીં જોવા મળી હતી. જે સી ગ્રીન ગાઉનમાં ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી હતી.

4/14
ટીવી અને પંજાબી ઈન્ડસ્ટ્રીમાં પોતાના અભિનયથી હલચલ મચાવનાર અભિનેત્રી જાસ્મીન ભસીન તેના ફિશકટ ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

5/14
આ એવોર્ડ નાઈટમાં અભિનેત્રી મૃણાલ ઠાકુરનો એકદમ નવો લુક જોવા મળ્યો હતો. અભિનેત્રી માત્ર કિલર આઉટફિટમાં જ જોવા મળી ન હતી પરંતુ તેણે બાર્બી હેરસ્ટાઈલ પણ પહેરી હતી.

6/14
90ના દાયકાની લોકપ્રિય અભિનેત્રી કરિશ્મા કપૂર આ એવોર્ડ નાઈટમાં ઓલ બ્લેક લુકમાં જોવા મળી હતી. તેણીએ બ્લેઝર ટાઇપ ટોપ સાથે ધોતી પહેરી હતી.

7/14
આ દરમિયાન અભિનેત્રી દિશા પટણી સફેદ રંગના ગાઉનમાં જોવા મળી હતી.તે કોઈ અપ્સરા જેવી લાગતી હતી

8/14
આ દરમિયાન અભિનેત્રી અવનીત કૌર ડીપ નેક શોર્ટ ડ્રેસમાં જોવા મળી હતી.

9/14
અભિનેત્રી મૌની રોય રેડ કાર્પેટ પર તેના લુક સાથે શોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી

10/14
ટીવી એક્ટ્રેસ પ્રિયંકા ચાહર ચૌધરી આ એવોર્ડ નાઈટમાં ચમકદાર ગોલ્ડન ડ્રેસમાં તબાહી મચાવતી જોવા મળી હતી.

11/14
રેડ કાર્પેટ પર અભિનેત્રી અનન્યા પાંડેનો બોસ લેડી લુક જોવા મળ્યો હતો. તેણે ગ્રે શેડનો પેન્ટસૂટ પહેર્યો હતો. ડ્રેસમાં જોવા મળી હતી.

12/14
એક્ટ્રેસ સની લિયોને ડાર્ક ગ્રીન કલરનું ગાઉન પહેર્યું હતું. જેમાં તેણે પાપારાઝી માટે અલગ-અલગ રીતે પોઝ આપ્યા હતા.

13/14
કપલ અલી ફઝલ અને રિચા ચઢ્ઢા પણ એવોર્ડ ફંક્શનમાં પહોંચ્યા હતા. દરમિયાન રિચા સૂફી લુકમાં જોવા મળી હતી. તેના ચહેરા પર પ્રેગ્નન્સી ગ્લો જોવા મળ્યો હતો

14/14
આ એવોર્ડ નાઈટમાં બોબી દેઓલનો ડેશિંગ લુક જોવા મળ્યો હતો.

બોલિવૂડ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા

Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર

Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર

સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય

ABP Premium

વિડિઓઝ

Goa night club fire: ગોવાની નાઈટ ક્લબમાં અગ્નિકાંડમાં 25નાં મોત, PM મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ
Anandiben Patel : યુનિ.ની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો, આંગણવાડીને પોતાના મકાનો નથી
Arvind Kejriwal : જૂતા ફેંક રાજનીતિ વચ્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજો સામે કર્મચારીઓનો જંગ
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીના બ્રિજ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ

Low Calorie Snacks: મગફળી કે મખાના... વજન ઘટાડવા માટે કયો નાસ્તો છે શ્રેષ્ઠ?

"જો 24 કલાકની અંદર જવાબ નહીં મળે તો..."Indigo સામે કાર્યવાહી કરશે સરકાર? CEO ને કારણ બતાવો નોટિસ જારી
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી બનાવ્યો વિશ્વ રેકોર્ડ, લખ્યો નવો ઈતિહાસ

Embed widget