શોધખોળ કરો
ફેમસ પુસ્તકો પરથી બની છે બોલિવૂડની આ આઠ સુપરહિટ ફિલ્મો, OTT પર જરૂર જુઓ
Hindi Movies based on Book: પુસ્તકો પર આધારિત ઘણી ફિલ્મો બની છે. આ ફિલ્મો OTT પર એકવાર જોવી જ જોઈએ. આ ફિલ્મો તમારા દિલને સ્પર્શી જશે. ઉપરાંત તે બોક્સ ઓફિસ પર સફળ રહી હતી.
પ્રતિકાત્મક તસવીર
1/8

Hindi Movies based on Book: પુસ્તકો પર આધારિત ઘણી ફિલ્મો બની છે. આ ફિલ્મો OTT પર એકવાર જોવી જ જોઈએ. આ ફિલ્મો તમારા દિલને સ્પર્શી જશે. ઉપરાંત તે બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત, અમિત સાધ અને રાજકુમાર રાવે આ ફિલ્મથી મુખ્ય કલાકાર તરીકે ડેબ્યુ કર્યું હતું. 2013માં આવેલી ફિલ્મ ‘કાઈ પો ચે’ ચેતન ભગતના પુસ્તક 'થ્રી મિસ્ટેક્સ ઓફ માય લાઈફ' પર આધારિત હતી. તમે આ ફિલ્મ નેટફ્લિક્સ પર જોઈ શકો છો.
2/8

આલિયા ભટ્ટે 2018માં આવેલી ફિલ્મ રાઝીમાં જાસૂસની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ હરિન્દર સિક્કાની નોવેલ 'કોલિંગ' પર આધારિત હતી. આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ વીડિયો પર જોઈ શકાય છે.
Published at : 14 Jun 2024 11:53 AM (IST)
આગળ જુઓ





















