શોધખોળ કરો

Pics: ફિલ્મ એક્ટ્રેસ Tara Sutariaના ગ્લેમરસ લૂકે ઉડાવ્યા ફેન્સના હોશ, ફોટોશૂટ દરમિયાન જોવા મળ્યો કિલર લૂક

Tara Sutaria Pics: તારા સુતરિયા તાજેતરમાં જ એક વિલન રિટર્ન્સમાં જોવા મળી હતી, ફિલ્મો ઉપરાંત સોશ્યલ મીડિયા પર પણ તે ખુબ એક્ટિવ થઇ ગઇ છે.

ફાઇલ તસવીર

1/8
Tara Sutaria Pics: તારા સુતરિયા તાજેતરમાં જ એક વિલન રિટર્ન્સમાં જોવા મળી હતી, ફિલ્મો ઉપરાંત સોશ્યલ મીડિયા પર પણ તે ખુબ એક્ટિવ થઇ ગઇ છે. અત્યારે તે પોતાના લેટેસ્ટ ફોટોશૂટના કારણે ખુબ ચર્ચામાં રહી હતી. આ તસવીરો પણ ખુબ વાયરલ થઇ છે.

2/8
'એક વિલન રિટર્ન્સ’ એક્ટ્રેસ તારા સુતરિયા (Tara Sutaria) સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, તારા સુતરિયા એક સારી એક્ટ્રેસ હોવાની સાથે સાથે સાથે એક સારી સિંગર પણ છે, હાલમાં તેની ગ્લેમરસ તસવીરો સોશ્યલ મીડિયા ખુબ વાયરલ થઇ રહી છે.

3/8
તારા સુતરિયાએ પોતાના એક ફોટોશૂટનો વીડિયો શેર કર્યો છે, જેમાં તે ક્રૉપ ટૉપની સાથે બ્લેક ટાઇટ પેન્ટમાં દેખાઇ રહી છે.આ ફોટોશૂટમાં  તેનો સ્ટનિંગ લૂક જોવા મળી રહ્યો છે.

4/8
તારા બૉલીવુડની તે ટેલેન્ટેડ એક્ટ્રેસીસમાંની એક છે, જે એક્ટિંગની સાથે  સાથે સિંગિંગમાં પણ કમાલ કરી રહી છે.

5/8
તારા તાજેતરમાં જ ફિલ્મ 'એક વિલન રિટર્ન્સ’માં અર્જૂન કપૂર, જૉન અબ્રાહમ અને દિશા પટ્ટણીની સાથે જોવા મળી હતી, બૉક્સ ઓફિસ પર આ ફિલ્મએ ઠીક ઠાક પ્રદર્શન કર્યુ હતુ.

6/8
એક્ટ્રેસ ફિલ્મો ઉપરાંત નાના પડદા પર પણ પોતાનો હાથ અજમાવી ચૂકી છે. 'ઓયે જસ્સી' જેવા શૉમાં તારા કામ કરી ચૂકી છે.

7/8
તારા સુતરિયા સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, ઇન્સ્ટાગ્રામ પર તેના એકથી એક વીડિયો અને ફોટોઝ ફેન્સનું આકર્ષણનુ કેન્દ્ર બન્યા છે.

8/8
આદર જૈનની સાથે પોતાના રિલેશનશીપને લઇને પણ તારા સુતરિયા (Tara Sutaria) ચર્ચામાં રહે છે.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ

Bajaj Freedom 125: બજાજે લોન્ચ કરી દુનિયાની પ્રથમ CNG બાઇક, કિંમત અને માઇલેજ જાણી ચોંકી જશો

આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

NEET PG 2024 Date: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા
NEET PG 2024 Date: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા
Advertisement
ABP Premium

વિડિઓઝ

CNG Gas Price Hike | ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં કેટલો કર્યો વધારો?Rajkot News । GMERS મેડિકલ કોલેજની ફી વધારા મુદ્દે રાજકોટમાં વિરોધ પ્રદર્શનRajkot TRP Game Zone Fire | Mansukh Sagathiya | સાગઠિયાનું નાટક! | હું આપઘાત કરી લઇશGujarat Rain Update । આગામી ત્રણ કલાકમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Bajaj Freedom 125: બજાજે લોન્ચ કરી દુનિયાની પ્રથમ CNG બાઇક, કિંમત અને માઇલેજ જાણી ચોંકી જશો
Bajaj Freedom 125: બજાજે લોન્ચ કરી દુનિયાની પ્રથમ CNG બાઇક, કિંમત અને માઇલેજ જાણી ચોંકી જશો
આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
NEET PG 2024 Date: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા
NEET PG 2024 Date: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા
Justin Bieber: મુંબઇ પહોંચ્યો સિંગર જસ્ટીન બીબર, અનંત-રાધિકાના લગ્નમાં પરફોર્મ માટે મળશે આટલા કરોડ

NIAમાં કરવા માંગો છો નોકરી, બસ કરવું પડશે આ કામ, મળશે દોઢ લાખથી પણ વધુ પગાર

સાઉદી અરેબિયાથી ભારતીયો માટે આવ્યા સારા સમાચાર, આ વિદેશીઓને મળશે નાગરિકતા

સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....

Embed widget