શોધખોળ કરો

Raveena Tandonની 18 વર્ષની દીકરી રાશા થડાણી છે એકદમ હૉટ બૉમ્બ, ફિલ્મો નહીં આ ફિલ્ડમાં છે ઇન્ટરેસ્ટેડ....

રાશા થડાની આજના સ્ટાર કિડ્સ કરતાં ખુબજ ગ્લેમરસ દેખાઇ રહી છે, અને તેની હૉટ તસવીરો આ વાતનો પુરાવો છે.....

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)

1/11
Raveena Tandon Glamorous Daughter Rasha Thadani: રવિના ટંડનને લઇને કયાસ લગાવવામાં આવી રહ્યાં હતા કે, તે પણ મૉમની જેમ એક એક્ટ્રેસ બનશે, પરંતુ તેના પગ તો કોઇ બીજી જ દિશામાં જઇ રહ્યાં છે. રાશા થડાની આજના સ્ટાર કિડ્સ કરતાં ખુબજ ગ્લેમરસ દેખાઇ રહી છે, અને તેની હૉટ તસવીરો આ વાતનો પુરાવો છે.....

2/11
રવિના ટંડન પોતાના જમાનાની હિટ હિરોઇનોના લિસ્ટમાં સામેલ હતી, હવે એક્ટ્રેસની દીકરી પણ મોટી થઇ ગઇ છે. આવામાં ફેન્સને લાગી રહ્યું છે કે, રવિનાની દીકરી તેના નક્સે કદમ પર ચાલશે.

3/11
શ્રીદેવીની દીકરીથી લઇને અમૃતિ સિંહની દીકરી સુધી જ્હાન્વી કપૂર -સારા અલી ખાન બૉલીવુડમાં ડેબ્યૂ કરી ચૂકી છે. આવામાં સોશ્યલ મીડિયા પર પૉપ્યૂલર રાશા થડાનીને લઇને ખુબ જ કયાસ લાગ્યા કે તે જલદી બૉલીવુડમાં ડેબ્યૂ કરશે.

4/11
રવિના ટંડનની દીકરી 18 વર્ષની છે, પરંતુ આજકાલ તેની દિલચસ્પી ફિલ્મોમાં નહીં પરંતુ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફીમાં છે. રાશા થડાનીએ આ વિશે ખુદ બતાવ્યુ કે, તેની મૉમે તેને આના માટે સપોર્ટ કર્યો છે.

5/11
એચટી અનુસાર, પ્રૉડ્યૂસર અનિલ થડાણી અને રવિના ટંડનની દીકરી રાશા થડાનીએ બતાવ્યું કે, હું 8 વર્ષની હોઇશ ત્યારે મમ્મા પોતાના સાથે અમને ટાઇગર સફારીમાં લઇ ગઇ હતી, અમે રાજસ્થાન રણથમ્ભોર ગયા હતા, તે સમયે મે મારી મમ્મીને જોઇ હતી કે તે હાથમાં કેમેરો લઇને કેટલી એક્સાઇટેડ હતી, તે ટાઇગરને કેપ્ચર કરવા માંગતી હતી.

6/11
Jaipur Tiger Photography Festival 2022માં પાર્ટિસિપેટ કરનારી તે એકલી યંગેસ્ટ પાર્ટિસિપેન્ટ હતી.

7/11
રવિના ટંડનની દીકરીએ બતાવ્યુ કે, તેને જ્યારે ફોટોગ્રાફીના કીડેચે ચટકો ભરી લીધો હતો, ત્યારે તે મધ્યપ્રદેશના Bandhavgarh નેશનલ પાર્કમાં ગઇ હતી, અહીં જ તેને પોતાનું પહેલું વાઇલ્ડ લાઇફ શૉટ કર્યુ હતુ.

8/11
તે કહે છે કે, જંગલોની વચ્ચે થિલ થઇને ફોટોગ્રાફી કરવામાં તેને બહુ જ મજા આવે છે, આને તે ચાલુ જ રાખશે.

9/11
રાશા થડાની જોકે નાચવા ગાવાનો પણ બહુજ શોખ છે, તે બતાવે છે કે, બાળપણમાં જ્યારે તે ગીત ગાતી હતી કે ડાન્સ કરતી હતી તો તે પોતાની મૉમને કહેતી હતી કે તે કેપ્ચર કરે.

10/11
હવે રાશા થડાની આગળ શું કરશે તે સમય જ બતાવશે, સોશ્યલ મીડિયા પર તેના ફેન્સ તેને મૂવીઝમાં જોવા માટે ઉતાવળા છે.

11/11
આવામાં ફેન્સ સોશ્યલ મીડિયા પર રાશા થડાનીના ડાન્સ અને ગીતોના વીડિયોઝને જોઇને ખુશ થાય છે અને તેના બૉલીવુડ ડેબ્યૂ માટે રિક્વેસ્ટ કરે છે.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ

રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત

PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Love Jihad : સુરતમાં હિન્દુ નામ ધારણ કરી યુવતીને પ્રેમમાં ફસાવી, કરી દીધી પ્રેગ્નન્ટAhmedabad Ambedkar Statue Damage : આંબેડકરની પ્રતિમા ખંડિત | લોકોના ટોળેટોળા ઉમટ્યા, લોકોમાં રોષPMJAY New SOP : ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ સરકારે જાહેર કરી PMJAY માટે નવી SOPRajkot Accident : રાજકોટમાં સિટી બસે માતા-પુત્રને લીધા અડફેટે, બાળકનું મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?

Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી

Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી

Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત

Embed widget