શોધખોળ કરો

બૉલીવુડના સુપરસ્ટારની નવી ગર્લફ્રેન્ડની તસવીરો થઈ વાયરલ, જાણો કોણ છે આ યુવતી અને કોની છે ગર્લફ્રેન્ડ ?

Saba_Azad_05

1/11
મુંબઇ : બોલીવૂડનો અભિનેતા અને 2014માં પત્ની સુઝાન સાથે છુટાછેડા લેનારા ઋત્વિક રોશનનું પોતાનાથી 16 વર્ષ નાની યુવતી સાથે અફેર ચાલી રહ્યું હોવાની ચર્ચા છે.

2/11
image 2ઋત્વિક રોશન શુક્રવારે રાતે મુંબઇની એક રેસ્ટોરાંની બહાર આ યુવતી સાથે જોવા મળ્યો હતો.

3/11
ઋત્વિક રેસ્ટોરાંમાંથી બહાર નીકળતો હતો ત્યારે તેની સાથે આ યુવતી જોવા મળી હતી. રીતિકે તેનો હાથ પકડયો હતો અને તેને પોતાની કારમાં બેસાડી હતી. રીતિક આ યુવતીને તસવીરકારોથી પણ બચાવતો હતો.

4/11
બંનેના ચહેરા પર માસ્ક હતા તેથી આ યુવતી કોણ હતી એ જાણી શકાયું નથી પણ આ યુવતી સબા આઝાદ હોવાનો દાવો કરાઈ રહ્યો છે.

5/11
કોણ છે આ હૉટ એક્ટ્રેસ ?  આ મિસ્ટ્રી ગર્લ એક્ટ્રેસ સબા આઝાદ છે, અને તે દિલ્હીની છે, સબા આઝાદ એક યુવા મ્યુઝિશિયન છે. તેણે નસીરુદ્દીન શાહના દીકરા ઇમાદ સાથે કામ કર્યું છે.

6/11
2013માં સબા અને ઈમાદ લિવ-ઈન રીલેશનમાં રહેતાં હતાં. 2008માં સબાએ રાહુલ બોઝ સાથે દિલ કબડ્ડી ફિલ્મમાં કામ કરીને ડેબ્યુ કર્યું હતું. સબા આઝાદ દિલ્હીમાં જેમની હત્યા થઈ હતી એ જાણીતા નાટ્યકાર સફદર હાશ્મીની ભત્રીજી છે.

7/11
સબા 32 વર્ષની છે જ્યારે ઋત્વિક 48 વર્ષનો છે. એટલે કે ઋત્વિક હાલ પોતાનાથી 16 વર્ષ નાની એક્ટ્રેસના પ્રેમમાં પડ્યો છે.

8/11
ઋત્વિકનો સબા સાથેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં રીતિક સબાને ડેટ કરી રહ્યો છે એવી અટકળો ચાલી રહી છે.

9/11
ઋત્વિક 2000માં સુઝાન ખાન સાથે લગ્ન કર્યા હતા અને તે જ વર્ષે તેણે 'કહોના પ્યાર હૈ' ફિલ્મથી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. તેમને બે સંતાન રેહાન એન રેધાન છે. ડિવોર્સ પછી સુઝાન ખાન ટીવી એક્ટર અલી ગોનાની ભાઇ અર્સલાન ગોનીને ડેટ કરે છે.

10/11
ઋત્વિક હવે 'વિક્રમ-વેધા'માં જોવા મળશે, જેમાં તેણે વેધાની ભૂમિકા ભજવી છે. સૈફ અલી ખાન વિક્રમની ભૂમિકા ભજવે છે અને સાથે રાધિક આપ્ટે પણ છે. આ ફિલ્મ સપ્ટેમ્બરમાં રિલિઝ કરવામાં આવે એવું જાણવા મળ્યું છે.

11/11
સબા થોડા દિવસ પહેલાં રીતિકની  પિતરાઇ બહેન તથા રાકેશ રોશનની દીકરી પશ્મીના સાથે પણ જોવા મળી હતી.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત

મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 

CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન

Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ

Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા

Embed widget