શોધખોળ કરો
એક્ટ્રેસ હુમા કુરેશીનો રેડ સાડીમાં જોવા મળ્યો કાતિલ લૂક, તસવીરો વાયરલ
બોલીવૂડ એક્ટ્રેસ હુમા કુરેશીએ રેડ સાડી લૂકમાં ખૂબ જ શાનદાર તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
હુમા કુરેશી
1/7

દિવાળી પહેલા હુમા કુરેશીએ રેડ સાડીમાં પોતાનો સ્ટાઇલિશ અંદાજ બતાવ્યો છે. તેના કિલર લુકથી બધાનું ધ્યાન ખેંચ્યું. તેના પરંપરાગત અને ગ્લેમરસ અવતારે સોશિયલ મીડિયા પર આગ લગાવી છે.
2/7

બોલિવૂડ અભિનેત્રી હુમા કુરેશીને કોઈ પરિચયની જરૂર નથી. દિવાળી પહેલા તે ઉજાસના પર્વમાં રંગાયેલી જોવા મળી હતી. તેના તાજેતરના ફોટાએ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી દીધી છે.
Published at : 10 Oct 2025 07:38 PM (IST)
આગળ જુઓ





















