શોધખોળ કરો
Ileana D Cruz Pics: બેબી બમ્પ ફ્લૉન્ટ કરતી જોવા મળી ઇલિયાના ડી ક્રૂઝ, મિનીટોમાં વાયરલ થઇ એક્ટ્રેસની તસવીરો
બૉલીવુડની જાણીતી અભિનેત્રી ઇલિયાના ડી ક્રૂઝનું નામ પ્રેગનન્સીને લઇને ચર્ચામાં છે.
![બૉલીવુડની જાણીતી અભિનેત્રી ઇલિયાના ડી ક્રૂઝનું નામ પ્રેગનન્સીને લઇને ચર્ચામાં છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/15/8cac39c4c9683585de43cf80178bd113168414738585277_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીર (સોશ્યલ મીડિયા પરથી....)
1/9
![Ileana D Cruz Baby Bump: બૉલીવુડ સ્ટાર એક્ટ્રેસ ઇલિયાના ડી ક્રૂઝ અત્યારે પોતાના પ્રેગનન્સી પીરિયડને એન્જૉય કરી રહી છે. હાલમાં બરફી એક્ટ્રેસની લેટેસ્ટ તસવીરો સામે આવી છે, જેના પર ફેન્સ ફિદા થઇ ગયા છે. આ તસવીરોમાં ઇલિયાના ડી ક્રૂઝ બેબી બમ્પને ફ્લૉન્ટ કરતી દેખાઇ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/15/a647980e90251cdd2fb2b96dc0dbdc8c4cad5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Ileana D Cruz Baby Bump: બૉલીવુડ સ્ટાર એક્ટ્રેસ ઇલિયાના ડી ક્રૂઝ અત્યારે પોતાના પ્રેગનન્સી પીરિયડને એન્જૉય કરી રહી છે. હાલમાં બરફી એક્ટ્રેસની લેટેસ્ટ તસવીરો સામે આવી છે, જેના પર ફેન્સ ફિદા થઇ ગયા છે. આ તસવીરોમાં ઇલિયાના ડી ક્રૂઝ બેબી બમ્પને ફ્લૉન્ટ કરતી દેખાઇ રહી છે.
2/9
![બૉલીવુડની જાણીતી અભિનેત્રી ઇલિયાના ડી ક્રૂઝનું નામ પ્રેગનન્સીને લઇને ચર્ચામાં છે. આ દરમિયાન ઇલિયાના ડી ક્રૂઝના બેબી બમ્પની લેટેસ્ટ તસવીરો સામે આવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/15/ed771a195790c3935715d697ebdfa68ecae16.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બૉલીવુડની જાણીતી અભિનેત્રી ઇલિયાના ડી ક્રૂઝનું નામ પ્રેગનન્સીને લઇને ચર્ચામાં છે. આ દરમિયાન ઇલિયાના ડી ક્રૂઝના બેબી બમ્પની લેટેસ્ટ તસવીરો સામે આવી છે.
3/9
![શુક્રવારે ઇલિયાના ડી ક્રૂઝે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ બેબી બમ્પ સાથેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/15/b9494c20c5e7e1b2af84349df4340dfec04ac.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શુક્રવારે ઇલિયાના ડી ક્રૂઝે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ બેબી બમ્પ સાથેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે.
4/9
![બ્લેક ડ્રેસમાં, ઇલિયાના ડી ક્રૂઝ પોતાના બેબી બમ્પને ખુબ એન્જૉય સાથે ફ્લૉન્ટ કરતી જોવા મળે છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/15/300016eac23a86ea290e7b3f33b1a3df15bcd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બ્લેક ડ્રેસમાં, ઇલિયાના ડી ક્રૂઝ પોતાના બેબી બમ્પને ખુબ એન્જૉય સાથે ફ્લૉન્ટ કરતી જોવા મળે છે
5/9
![બેબી બમ્પ સાથે ઇલિયાના ડી ક્રૂઝની લેટેસ્ટ તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ પસંદ કરવામાં આવી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/15/6be95395db77206bfab70cfb49cc33f6f401c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બેબી બમ્પ સાથે ઇલિયાના ડી ક્રૂઝની લેટેસ્ટ તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ પસંદ કરવામાં આવી રહી છે.
6/9
![18 એપ્રિલે ઇલિયાના ડી ક્રૂઝે પોતાની પ્રેગ્નન્સી વિશે ખુલાસો કર્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/15/1dceeb5cc373a47ceb5d1cd92e14742940093.jpg?impolicy=abp_cdn&imwidth=720)
18 એપ્રિલે ઇલિયાના ડી ક્રૂઝે પોતાની પ્રેગ્નન્સી વિશે ખુલાસો કર્યો હતો.
7/9
![જોકે, ઇલિયાના ડી ક્રૂઝે પણ લગ્ન વિના પ્રેગ્નન્ટ હોવાના કારણે તેને અનેકવાર ટ્રૉલિંગનો સામનો કરવો પડ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/15/3487b7a77dfcdd24acf6dfbafb19485b9d77c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જોકે, ઇલિયાના ડી ક્રૂઝે પણ લગ્ન વિના પ્રેગ્નન્ટ હોવાના કારણે તેને અનેકવાર ટ્રૉલિંગનો સામનો કરવો પડ્યો હતો.
8/9
![અત્યાર સુધી ઇલિયાના ડી ક્રૂઝે પોતાના આવનાર બાળકના પિતા વિશે કંઇ જણાવ્યું નથી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/15/4509365218fe16b7c635cf56d0a20547b73cb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અત્યાર સુધી ઇલિયાના ડી ક્રૂઝે પોતાના આવનાર બાળકના પિતા વિશે કંઇ જણાવ્યું નથી.
9/9
![ઉલ્લેખનીય છે કે, ઇલિયાના ડી ક્રૂઝનું નામ સુપરસ્ટાર કેટરિના કૈફના ભાઈ સેબેસ્ટિયન લૉરેન્ટ મિશેલ સાથે ડેટિંગના સમાચારોને કારણે ખુબ ચર્ચામાં છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/15/e715239cad763e41269ba1c2738be3dfe7c71.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉલ્લેખનીય છે કે, ઇલિયાના ડી ક્રૂઝનું નામ સુપરસ્ટાર કેટરિના કૈફના ભાઈ સેબેસ્ટિયન લૉરેન્ટ મિશેલ સાથે ડેટિંગના સમાચારોને કારણે ખુબ ચર્ચામાં છે.
Published at : 15 May 2023 04:13 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)