બોલીવૂડ એક્ટ્રેસ આહના કુમરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ખૂબ જ હોટ તસવીરો શેર કરી છે. આ આઉટફિટમાં આહાના ખૂબ જ હોટ પોઝ આપતી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયામાં આહાનાની આ તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે.
2/6
આહાના કુમરાનો આ અંદાજ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ફેન્સ આ તસવીરો પર પોતાનું રિએક્શન આપી રહ્યા છે.
3/6
આહાના પોતાના હોટ અને બોલ્ડ લૂકને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. તેની તસવીરો મિનિટોમાં વાયરલ થાય છે.
4/6
હાલમાં જ આહાના ફિલ્મ ફેયર એવોર્ડ સમારોહમાં આ આઉટફિટમાં જોવા મળી હતી. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણી તસવીરો શેર કરી છે.
5/6
આહાના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને સમય-સમય પર તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.
6/6
આહાના આજના સમયમાં બોલીવૂડની સક્સેસફૂલ એક્ટ્રેસમાંથી એક છે.