શોધખોળ કરો
Pics: ભૂમિ પેડનેકરના આ ડ્રેસને જોઇને ચકરી ખાઇ જશે તમારુ મગજ, ક્યાંથી લાવે છે આવા ડ્રેસ, જુઓ.....
હંમેશા પોતાની તસવીરો અને વીડિયોને લઇને ભૂમિ પેડનેકરનુ નામ લાઇમલાઇટમાં રહે છે.
![હંમેશા પોતાની તસવીરો અને વીડિયોને લઇને ભૂમિ પેડનેકરનુ નામ લાઇમલાઇટમાં રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/26/44af4c7efec57b5afb3e394644148bc0166675952241377_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રતિકાત્મક તસવીર
1/9
![Bhumi Pednekar Latest Pics: બી ટાઉન એક્ટ્રેસ ભૂમિ પેડનેકરની લેટેસ્ટ તસવીરો સોશ્યલ મીડિયા પર સામે આવી છે. આ તસવીરોમાં ભૂમિ એક અતરંગી ડ્રેસમાં દેખાઇ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/26/a28a7d7c7d36cee6e2c7f2455bf7e835561b9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Bhumi Pednekar Latest Pics: બી ટાઉન એક્ટ્રેસ ભૂમિ પેડનેકરની લેટેસ્ટ તસવીરો સોશ્યલ મીડિયા પર સામે આવી છે. આ તસવીરોમાં ભૂમિ એક અતરંગી ડ્રેસમાં દેખાઇ રહી છે.
2/9
![બૉલીવુડની જાણીતી એક્ટ્રેસ ભૂમિ પેડનેકર પોતાના દિલકશ અંદાજ માટે ખુબ જાણીતી છે. આ બધાની વચ્ચે ભૂમિ પેડનેકરની લેટેસ્ટ તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ ડ્રેસમાં એક્ટ્રેસ એકદમ હૉટ એન્ડ સેક્સી લાગી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/26/ab002198574f5983864ab1f250272907c5c62.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બૉલીવુડની જાણીતી એક્ટ્રેસ ભૂમિ પેડનેકર પોતાના દિલકશ અંદાજ માટે ખુબ જાણીતી છે. આ બધાની વચ્ચે ભૂમિ પેડનેકરની લેટેસ્ટ તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ ડ્રેસમાં એક્ટ્રેસ એકદમ હૉટ એન્ડ સેક્સી લાગી રહી છે.
3/9
![ખરેખરમાં, ભૂમિ પેડનેકર જે તસવીરોથી ચર્ચામા અહીં આવી છે, તેને એક્ટ્રેસે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/26/96524f5cb8f98405854bcca9bd4871cca7541.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ખરેખરમાં, ભૂમિ પેડનેકર જે તસવીરોથી ચર્ચામા અહીં આવી છે, તેને એક્ટ્રેસે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
4/9
![ભૂમિ પેડનેકરની આ લેટેસ્ટ તસવીરોમાં તમે જોઇ શકો છો કે તેને વ્હાઇટ કલરની બેકલેસ રિવીલિંગ ડ્રેસ પહેરેલો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/26/ce9d879e54fd0dc0620accbd4c8decb1b0e2e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભૂમિ પેડનેકરની આ લેટેસ્ટ તસવીરોમાં તમે જોઇ શકો છો કે તેને વ્હાઇટ કલરની બેકલેસ રિવીલિંગ ડ્રેસ પહેરેલો છે.
5/9
![ભૂમિ પેડનેકરના ડ્રેસને જોઇને તમારુ મગજ ચકરાઇ જશે, એક યૂઝરે તસવીરો પર કૉમેન્ટ કરી - ક્યાંથી લાવે છે આવા ડ્રેસ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/26/343c2309a33e73d223effc207ed46292dfa3d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભૂમિ પેડનેકરના ડ્રેસને જોઇને તમારુ મગજ ચકરાઇ જશે, એક યૂઝરે તસવીરો પર કૉમેન્ટ કરી - ક્યાંથી લાવે છે આવા ડ્રેસ
6/9
![જોકે, આ કમાલના ડ્રેસમાં ભૂમિ પેડનેકરનો લૂક એકદમ હૉટ એન્ડ સ્ટનિંગ લાગી રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/26/5a9eedbf4fcad1278300fe5974a74ee11ac7e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જોકે, આ કમાલના ડ્રેસમાં ભૂમિ પેડનેકરનો લૂક એકદમ હૉટ એન્ડ સ્ટનિંગ લાગી રહ્યો છે.
7/9
![સોશ્યલ મીડિયા પર ભૂમિ પેડનેકરની આ લેટેસ્ટ તસવીરો ખુબ છવાઇ ગઇ છે. કેટલાક ફેન્સ તેની તસવીરોને ખુબ પસંદ કરી રહ્યાં છે, તો કેટલાક મજાક ઉડાવી રહ્યાં છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/26/1be871e71ced9240bf569a02be268960dae76.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સોશ્યલ મીડિયા પર ભૂમિ પેડનેકરની આ લેટેસ્ટ તસવીરો ખુબ છવાઇ ગઇ છે. કેટલાક ફેન્સ તેની તસવીરોને ખુબ પસંદ કરી રહ્યાં છે, તો કેટલાક મજાક ઉડાવી રહ્યાં છે.
8/9
![ખાસ વાત છે કે, ભૂમિ પેડનેકર આ ડ્રેસ પહેરીને એક્ટ્રેસ સોનમ કપૂરની દિવાળી પાર્ટીમાં દેખાઇ હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/26/2cf6910a5d34564b17763b33280cebc093d91.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ખાસ વાત છે કે, ભૂમિ પેડનેકર આ ડ્રેસ પહેરીને એક્ટ્રેસ સોનમ કપૂરની દિવાળી પાર્ટીમાં દેખાઇ હતી.
9/9
![હંમેશા પોતાની તસવીરો અને વીડિયોને લઇને ભૂમિ પેડનેકરનુ નામ લાઇમલાઇટમાં રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/26/b9e41fa2244f782fea779dd09061589e83c9b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હંમેશા પોતાની તસવીરો અને વીડિયોને લઇને ભૂમિ પેડનેકરનુ નામ લાઇમલાઇટમાં રહે છે.
Published at : 26 Oct 2022 10:15 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)