શોધખોળ કરો
આમિર ખાને પોતાનાથી 25 વર્ષ નાની આ હોટ એકટ્રેસ સાથે લગ્ન કરવા કિરણને આપ્યા ડિવોર્સ ? કઈ ફિલ્મમાં બંને હતાં સાથે ?
આમિર ખાન-કિરણ રાવ
1/6

બોલિવૂડ એક્ટર આમિર ખાનના કિરણ રાવ સાથે ડિવોર્સની જાહેરાત બાદ આમિર ખાનથી 25 વર્ષ નાની અને હોટ એક્ટ્રેસનું નામ મિસ્ટર પરફેક્ટનિસ્ટ સાથે જોડવામાં આવી રહ્યું છે. ડિવોર્સનું કારણ આ હોટ એક્ટ્રેસને માનવામાં આવી રહ્યું છે. જાણીએ કોણ છે આ હોટ એક્ટ્રેસ
2/6

બોલિવૂડ ફિલ્મસ્ટાર આમિર ખાન અને કિરણ રાવે તેમના ડિવોર્સની જાહેરાત કરીને ફેન્સને ચોંકાવી દીધી છે. બંનેએ લગ્નના 15 વર્ષ બાદ આ નિર્ણય લીધો છે. તેમણે દીકરા આઝાદની પરવરિશ સાથે મળીને કરવાની પણ સ્પષ્ટતા કરી હતી.
Published at : 09 Jul 2021 12:00 PM (IST)
આગળ જુઓ





















