શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
IIFA 2022માં જૈકલીન ફર્નાંડીઝે ડિઝાઈનર સાડીમાં એન્ટ્રી મારી, ફોટોમાં જુઓ જૈકલીનની અદાઓ
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/05/90742c9ef4755b2482b1c007086a1083_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જૈકલીન ફર્નાંડીઝ
1/7
![બોલીવુડ જગતમાં હાલ ચારે બાજી IIFAની ધૂમ મચી છે. બોલીવુડના દરેક જાણીતા સિતારા આ સાંજને પોતાની હાજરીથી ખુશનુમા બનાવતા દેખાઈ રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/05/b146d06ef2d5f49c9453e987258febc70de19.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બોલીવુડ જગતમાં હાલ ચારે બાજી IIFAની ધૂમ મચી છે. બોલીવુડના દરેક જાણીતા સિતારા આ સાંજને પોતાની હાજરીથી ખુશનુમા બનાવતા દેખાઈ રહ્યા છે.
2/7
![જૈકલીન ફર્નાંડીઝ પણ આઈફા 2022માં રુપસુંદરી બનીને પોતાની આકર્ષક અદાઓથી લોકોનું ધ્યાન ખેંચતી દેખાઈ હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/05/18e2999891374a475d0687ca9f989d83bc8f8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જૈકલીન ફર્નાંડીઝ પણ આઈફા 2022માં રુપસુંદરી બનીને પોતાની આકર્ષક અદાઓથી લોકોનું ધ્યાન ખેંચતી દેખાઈ હતી.
3/7
![સ્લીક હેર સ્ટાઈલ અને મિનિમલ મેક અપ સાથે જૈકલીનનો આઈફા લુક શાનદાર દેખાયો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/05/d0096ec6c83575373e3a21d129ff8fef2ca88.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સ્લીક હેર સ્ટાઈલ અને મિનિમલ મેક અપ સાથે જૈકલીનનો આઈફા લુક શાનદાર દેખાયો હતો.
4/7
![આ રંગીન સાંજે જૈકલીને પેસ્ટલ શેડની ડિઝાઈનર સાડી પહેરી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/05/032b2cc936860b03048302d991c3498f70186.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ રંગીન સાંજે જૈકલીને પેસ્ટલ શેડની ડિઝાઈનર સાડી પહેરી હતી.
5/7
![અબુ ધાબીમાં સુંદર ફુલો વચ્ચે ફોટોશૂટ કરાવતી વખતે જૈકલીને કિલર પોઝ આપ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/05/799bad5a3b514f096e69bbc4a7896cd99d78f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અબુ ધાબીમાં સુંદર ફુલો વચ્ચે ફોટોશૂટ કરાવતી વખતે જૈકલીને કિલર પોઝ આપ્યા છે.
6/7
![સાથે જ એક ફોટોમાં પોતાની કિલર અદાઓ બતાવતાં સન કિસ્ડ ફોટો પણ ક્લિક કરાવ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/05/156005c5baf40ff51a327f1c34f2975b9ca57.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સાથે જ એક ફોટોમાં પોતાની કિલર અદાઓ બતાવતાં સન કિસ્ડ ફોટો પણ ક્લિક કરાવ્યો છે.
7/7
![જૈકલીન ફર્નાંડીઝ પોતાના ઈંસ્ટાપેજ અવાર-નવાર ફોટો શેર કરીને હેડલાઈનમાં ચમકતી હોય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/05/f3ccdd27d2000e3f9255a7e3e2c48800ae636.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જૈકલીન ફર્નાંડીઝ પોતાના ઈંસ્ટાપેજ અવાર-નવાર ફોટો શેર કરીને હેડલાઈનમાં ચમકતી હોય છે.
Published at : 05 Jun 2022 04:12 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)