શોધખોળ કરો
Janhvi Kapoor : બોડીકોન ડ્રેસમાં જાહ્નવી કપૂર લાગે છે ખૂબ જ હોટ, જુઓ વાયરલ તસવીરો
Janhvi Kapoor : બોડીકોન ડ્રેસમાં જાહ્નવી કપૂર લાગે છે ખૂબ જ હોટ, જુઓ વાયરલ તસવીરો
જાહ્નવી કપૂર
1/8

બોલીવૂડ અભિનેત્રી જાહ્નવી તેના બોલ્ડ અને હોટ અંદાજ માટે જાણીતી છે. અભિનેત્રીના દરેક લૂક સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થાય છે. ચાહકો જાહ્નવીની તસવીરોને લાઈક કરે છે.
2/8

બ્લેક બોડીકોન ડ્રેસમાં જાહ્નવી કપૂર ખૂબ જ હોટ લાગે છે. ચાહકો પણ તેના આ શાનદાર લૂકને પસંદ કરે છે.
Published at : 06 Oct 2023 11:16 PM (IST)
આગળ જુઓ