ટીવી એક્ટ્રેસ કરિશ્મા તન્ના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. કરિશ્મા તેની ગ્લેમરસ અને સિઝલિંગ સ્ટાઈલની તસવીરો શેર કરતી રહે છે. કરિશ્માએ પોતાના જિમ લુકની તસવીરો શેર કરી છે.
2/6
કરિશ્મા તન્ના જિમ લૂકમાં જોવા મળી રહી છે. ફોટોમાં તે ખૂબ જ ગ્લેમરસ પોઝ આપી રહી છે.
3/6
આ તસવીરોમાં કરિશ્મા તન્નાએ ખુલ્લા વાળ રાખ્યા છે. મિનિમલ મેકઅપ અને વ્હાઇટ સ્નીકર્સે તેના લુકમાં ઉમેરો વધારો કરે છે.
4/6
કરિશ્મા તન્નાએ તેનું ફોટોશૂટ જીમની અંદર કરાવ્યું છે. બેકગ્રાઉન્ડમાં જીમના સાધનોને જોઇ શકાય છે. સોશિયલ મીડિયા પર કરિશ્મા તન્નાની ફેન ફોલોઈંગ લાખોમાં છે.
5/6
કરિશ્મા તન્નાએ માત્ર ટીવી શોમાં જ નહીં પરંતુ ‘સૂરજ પે મંગલ ભારી’, ‘ગ્રાન્ડ મસ્તી’, ‘સંજુ’ અને ‘દોસ્તી’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
6/6
5 ફેબ્રુઆરીના રોજ કરિશ્મા તન્નાએ બોયફ્રેન્ડ વરુણ બંગેરા સાથે લગ્ન કર્યા હતા.