શોધખોળ કરો
kate sharma: શોર્ટ ડ્રેસમાં કેટ શર્માએ આપ્યા હોટ પોઝ, તસવીરો વાયરલ
બોલીવૂડ એક્ટ્રેસ કેટ શર્માનો શોર્ટ ડ્રેસમાં હોટ અંદાજ વાયરલ થઈ રહ્યો છે.
કેટ શર્મા
1/6

એક્ટ્રેસ કેટ શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. કેટ શર્મા તેના બોલ્ડ ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.
2/6

કેટ શર્માએ તેના ઈન્સ્ટાગ્રામ પર શોર્ટ ડ્રેસમાં ખૂબ જ હોટ તસવીરો શેર કરી છે. આ તસવીરો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહી છે.
Published at : 11 Jun 2024 04:51 PM (IST)
આગળ જુઓ





















