શોધખોળ કરો
Pics: વ્હાઇટ ડ્રેસમાં 'જુગ જુગ જિઓ'નુ પ્રમૉશન કરવા નીકળી Kiara Advani, ગ્લેમરસ લૂકે લૂંટી લીધી મહેફિલ

ફાઇલ તસવીર
1/7

Kiara Advani Pics: કિયારા અડવાણી (Kiara Advani) આજકાલ પોતાની અપકમિંગ ફિલ્મ 'જુગ જુગ જિઓ'નુ જબરદસ્ત પ્રમૉશન કરી રહી છે. ફિલ્મ પ્રમૉશન દરમિયાન તેના કેટલાય ગ્લેમરસ લૂક સામે આવી રહ્યાં છે.
2/7

વ્હાઇટ ડ્રેસમાં કિયારા અડવાણી (Kiara Advani) એકદમ સ્ટનિંગ લાગી રહી છે. ખુલ્લા વાળ અને મિનિમમ મેકએપે લૂકમાં તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દીધા છે.
3/7

'જુગ જુગ જિઓ' ફિલ્મમાં કિયારાની સાથે વરુણ ધવન, નીતૂ કપૂર અને અનિલ કપૂર દેખાશે. આ ફિલ્મ 24 જૂને રિલીઝ થશે.
4/7

કિયારા સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર પોતાની ગ્લેમરસ તસવીરો અને વીડિયો શેર કરીને ચર્ચામાં રહે છે.
5/7

વળી, સિદ્ધાર્થ મલ્હોત્રાની સાથે કિયારા (Kiara Advani)ના રિલેશનશીપની ખબર બૉલીવુડ ગલીઓમાં ચર્ચાનો વિષય બની છે.
6/7

તાજેતરમાં જ કિયારા અડવાણી 'ભૂલ ભૂલૈયા 2' ફિલ્મમાં કાર્તિક આર્યન સાથે દેખાઇ હતી. આ ફિલ્મ બૉક્સ ઓફિસ પર હજુ પણ સારુ પ્રદર્શન કરી રહી છે.
7/7

'જુગ જુગ જિઓ' ઉપરાંત કિયારા અડવાણી (Kiara Advani) 'ગોવિંદા નામ મેરા'માં દેખાશે. 'આરસી 15' તેની અપકમિંગ તેલુગુ ફિલ્મ છે.
Published at : 22 Jun 2022 03:37 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
વડોદરા
ક્રિકેટ
દુનિયા
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
