શોધખોળ કરો
Kim Kardashian Photo: કિમ કર્દાશિયને બિકીનીમાં ફ્લોન્ટ કર્યું કર્વી ફિગર
Kim Kardashian Bold Bikini Photos: હોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી કિમ કર્દાશિયને બિકીની પહેરેલી પોતાની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં કિમ કર્દાશિયન ખૂબ જ સુંદર લાગી રહી છે.

કિમ કર્દાશિયન
1/8

Kim Kardashian Bold Bikini Photos: હોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી કિમ કર્દાશિયને બિકીની પહેરેલી પોતાની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં કિમ કર્દાશિયન ખૂબ જ સુંદર લાગી રહી છે.
2/8

કિમ કર્દાશિયનના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
3/8

આ તસવીરોમાં કિમ કર્દાશિયન બિકીની પહેરીને બીચ પર મસ્તી કરતી જોવા મળી હતી.
4/8

આ દરમિયાન તેમની ફ્રેન્ડ્સ પણ કિમ કાર્દાશિયન સાથે જોવા મળી હતી.
5/8

કિમ કર્દાશિયનની આ તસવીરો તેના ફેન્સ ખૂબ જ શેર કરી રહ્યા છે.
6/8

હોલિવૂડની જાણીતી સ્ટાર કિમ કર્દાશિયન સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચામાં રહે છે.
7/8

કિમ અવારનવાર તેના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.
8/8

કિમ કર્દાશિયને આ તસવીરોથી ચાહકોનું દિલ જીતી લીધું છે.
Published at : 06 Jul 2023 11:12 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર