શોધખોળ કરો
Shehzada ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં રેડ ડ્રેસમાં પહોંચી કૃતિ સેનન, કાર્તિક પણ આ લૂકમાં જોવા મળ્યો
બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યનની આગામી ફિલ્મ 'શહેજાદા'નું ટ્રેલર 12 જાન્યુઆરીએ રિલીઝ કરવામાં આવ્યું છે.

Shehzada Trailer Release
1/8

બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યનની આગામી ફિલ્મ 'શહેજાદા'નું ટ્રેલર 12 જાન્યુઆરીએ રિલીઝ કરવામાં આવ્યું છે.
2/8

કાર્તિન આર્યન અને હિરોઈન કૃતિ સેનન પણ ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં સામેલ થયા હતા.ઇવેન્ટ 12 જાન્યુઆરીએ મુંબઈમાં યોજાઈ હતી.
3/8

આ ઈવેન્ટમાં કૃતિ સેનન ઓફ શોલ્ડર રેડ ડ્રેસમાં ખૂબ જ સ્ટાઇલિશ લુકમાં જોવા મળી હતી.
4/8

કાર્તિન આર્યન ઓલ બ્લેક લૂકમાં એકદમ ડેશિંગ દેખાઈ રહ્યો હતો. તેણે સ્કૂટરની ઉપર ઉભા રહીને અનેક પોઝ આપ્યા હતા.
5/8

આ સિવાય તે ઘણી તસવીરોમાં સ્કૂટર પર બેસીને તેના ચાહકો સાથે વાતચીત કરતો જોવા મળ્યો હતો.
6/8

ઈવેન્ટમાં કાર્તિક અને કૃતિએ સાથે ડાન્સ પણ કર્યો હતો. બંનેની કેમેસ્ટ્રી અદભૂત લાગી રહી હતી.
7/8

આ ફિલ્મમાં કાર્તિક આર્યન અને કૃતિ સેનન સિવાય મનીષા કોઈરાલા અને પરેશ રાવલ જેવા કલાકારો જોવા મળવાના છે.
8/8

ફિલ્મનું ટીઝર રિલીઝ થયા બાદ ફેન્સ તેના ટ્રેલરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
Published at : 13 Jan 2023 02:36 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દુનિયા
અમદાવાદ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
