શોધખોળ કરો

Diwali Partyમાં આ રીતે ટ્રેડિશનલ અવતારમાં તૈયાર થઈને પહોંચી Kriti Sanon, જુઓ ફોટો

કૃતિ સેનને હાલમાં જ તેના ઘરે દિવાળી પાર્ટી યોજી હતી, જેમાં અભિનેત્રીએ શાનદાર અંદાજમાં એન્ટ્રી લીધી હતી. 'પરમ સુંદરી'ના આ ટ્રેડિશનલ અવતારને જોઈને દરેક લોકો દંગ રહી ગયા.

કૃતિ સેનન

1/8
બોલિવૂડમાં આ દિવસોમાં દિવાળીની પૂરજોશમાં ઉજવણી ચાલી રહી છે, આયુષ્માન ખુરાના પછી હવે અભિનેત્રી કૃતિ સેનને મુંબઈમાં તેના ઘરે ધમાકેદાર દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું, તે પોતાની પાર્ટીમાં ટ્રેડિશનલ અવતારમાં સજ્જ થઈને આવી હતી.

2/8
કૃતિએ એક શાનદાર દિવાળી પાર્ટી આપી હતી જેના માટે તેણે પોતાનો લુક ખૂબ જ ખાસ રાખ્યો હતો. 'પરમ સુંદરી' કૃતિએ આ પ્રસંગે વેલ્વેટ ગ્રીન અનારકલી સૂટ પહેરીને બધાનું ધ્યાન ખેંચ્યું હતું.

3/8
આ સ્ટાઇલિશ અનારકલી સૂટમાં કૃતિ ખૂબસૂરત અને ગ્લેમરસ લાગી રહી હતી.

4/8
અભિનેત્રીએ આ હેવી એમ્બ્રોઈડરી સૂટ પર ગોલ્ડન વર્ક લગાવ્યું હતું અને તેણે આ લુકમાં જ્વેલરીના નામે માત્ર ઈયરિંગ્સ પહેરી હતી.

5/8
ખુલ્લા વાળ સાથે આ લુકમાં કૃતિએ ન્યૂડ મેકઅપ પહેર્યો હતો, ક્રિતીની સ્માઈલે તેના આ લુકમાં ઉમેરો કર્યો હતો.

6/8
પાર્ટી દરમિયાન કૃતિ પાપારાઝી માટે પોઝ આપતી જોવા મળી હતી, 'ભેડિયા' એક્ટ્રેસની આ તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે.

7/8
કૃતિ સેનનની આ દિવાળી પાર્ટીમાં બોલિવૂડની ઘણી મોટી હસ્તીઓએ હાજરી આપી હતી, તેની બહેન નૂપુર સેનને પણ એથનિક લુકમાં હાજરી આપીને પાર્ટીમાં સામેલ કરી હતી.

8/8
નૂપુર સેનને કૃતિની દિવાળી પાર્ટીમાં પીચ રંગનો લહેંગા પહેર્યો હતો, નુપુર મેચિંગ શ્રગ્સ અને સિમ્પલ જ્વેલરીમાં સુંદર લાગી રહી હતી.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ

Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો

સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 

ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat News : વડોદરામાં મારામારીની સાથે  નવસારી, સુરતમાં પણ મારામારીની ઘટના બનીGujarat Sthanik Swaraj Election : ચૂંટણીની જાહેરાત બાદ ભાજપ અને કોંગ્રેસે જીતના દાવા કર્યાHun To Bolish : હું તો બોલીશ : મોતની ગટરHun To Bolish : હું તો બોલીશ : ચૂંટણીમાં કોણ થશે પાસ, કોણ થશે નાપાસ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
મહાકુંભની 'વાયરલ ગર્લ' નું મેકઓવર, નવા લૂકમાં મોનાલિસાને ઓળખી પણ નહીં શકો  

નેતન્યાહૂને મોટો ઝટકો, ઈઝરાયલી સેનાના ચીફ ઓફ સ્ટાફે અચાનક આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ  

વૈજ્ઞાનિકોએ કર્યો અજીબોગરીબ ખુલાસો, હાથમાં એક નસ વધી રહી છે 

આ ખેલાડીએ T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, કોઈ ભારતીય ખેલાડી નથી કરી શક્યો આ કરિશ્મા  

Embed widget