શોધખોળ કરો
Kriti Sanon Pics: રેડ કાર્પેટ પર કૃતિ સેનને બહેન નુપૂર સાથે આપ્યા પોઝ
ગઇકાલે તમામ સેલેબ્સ મુંબઈમાં Jio સ્ટુડિયોના એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટર પહોંચ્યા હતા. કૃતિ સેનન પણ બહેન નૂપુર સાથે સ્ટાઇલિશ અવતારમાં જોવા મળી હતી.
Kriti Sanon
1/8

ગઇકાલે તમામ સેલેબ્સ મુંબઈમાં Jio સ્ટુડિયોના એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટર પહોંચ્યા હતા. કૃતિ સેનન પણ બહેન નૂપુર સાથે સ્ટાઇલિશ અવતારમાં જોવા મળી હતી.
2/8

કૃતિ સેનન જિયો સ્ટુડિયોની ઇવેન્ટમાં ખૂબ જ સ્ટાઇલિશ અવતારમાં જોવા મળી હતી. મરૂન કર્લ આઉટફિટમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.
Published at : 13 Apr 2023 02:39 PM (IST)
Tags :
Kriti Sanonઆગળ જુઓ