શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Malaika arora gym look: મલાઈકા અરોરાનો હોટ જિમ લૂક, તસવીરો થઈ વાયરલ
મલાઈકા અરોરા
1/5
![બોલીવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા પોતાની ફિટનેસને લઈ બોલીવૂડમાં જાણીતી છે. અભિનેત્રી યંગ એક્ટ્રેસને પણ ફિટનેસમાં મ્હાત આપે છે. હાલ મલાઈકાનો જિમ લૂક વાયરલ થયો છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
બોલીવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા પોતાની ફિટનેસને લઈ બોલીવૂડમાં જાણીતી છે. અભિનેત્રી યંગ એક્ટ્રેસને પણ ફિટનેસમાં મ્હાત આપે છે. હાલ મલાઈકાનો જિમ લૂક વાયરલ થયો છે.
2/5
![યંગ એક્ટ્રેસને પણ મલાઈકા મ્હાત આપે છે. પોતાને ફિટ રાખવા મલાઈકા રોજ યોગ કરે છે. મલાઈકા અરોરા અર્જુન કપૂરને ડેટ કરે છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
યંગ એક્ટ્રેસને પણ મલાઈકા મ્હાત આપે છે. પોતાને ફિટ રાખવા મલાઈકા રોજ યોગ કરે છે. મલાઈકા અરોરા અર્જુન કપૂરને ડેટ કરે છે.
3/5
![મલાઈકા હોટ તસવીરોને લઈ ચર્ચામાં રહે છે, મલાઈકા ફિટ રહેવા જિમ અને યોગા કરે છે. મલાઈકા બોલીવૂડની હોટ એક્ટ્રેસ છે](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
મલાઈકા હોટ તસવીરોને લઈ ચર્ચામાં રહે છે, મલાઈકા ફિટ રહેવા જિમ અને યોગા કરે છે. મલાઈકા બોલીવૂડની હોટ એક્ટ્રેસ છે
4/5
![મલાઈકાના ચાહકો પણ તેના જિમ લૂકને વાયરલ કરે છે. મલાઈકા સોશિયલ મીડિયામાં પણ એક્ટિવ છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
મલાઈકાના ચાહકો પણ તેના જિમ લૂકને વાયરલ કરે છે. મલાઈકા સોશિયલ મીડિયામાં પણ એક્ટિવ છે.
5/5
![મલાઈકાની તસવીરો ખૂબ વાયરલ થાય છે. (તમામ તસવીરો સોશિયલ મીડિયા)](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
મલાઈકાની તસવીરો ખૂબ વાયરલ થાય છે. (તમામ તસવીરો સોશિયલ મીડિયા)
Published at : 12 Jun 2022 11:44 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ઓલિમ્પિક્સ
બિઝનેસ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)