બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા ઈન્ડસ્ટ્રીનો ખૂબ જ પ્રખ્યાત ચહેરો છે. મલાઈકા ભલે ફિલ્મોમાં ઓછી દેખાઈ હોય, પરંતુ તે પોતાની ગ્લેમરસ સ્ટાઈલ અને ફિટનેસને કારણે હંમેશા ચર્ચામાં રહે છે.
2/6
મલાઈકા અરોરા જ્યાં પણ જાય છે, તે પોતાના સ્ટાઇલિશ લુકથી લાઇમલાઇટમાં આવી જાય છે.
3/6
મલાઈકાના ફોટા અને વીડિયો દરરોજ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. આ દરમિયાન તેની કેટલીક તસવીરો સામે આવી છે.
4/6
આ તસવીરોમાં મલાઈકા અરોરા સફેદ કલરનો ડીપ નેક ગાઉન પહેરેલી જોવા મળી રહી છે.
5/6
ફોટોમાં મલાઈકાના ચહેરાનો આ નૂર કોઈને પણ દિવાના બનાવવા માટે પૂરતો છે.
6/6
સફેદ ડ્રેસની મેચિંગ ઈયરીંગ અને ઉપરથી આ મલાઈકાનો આ મનમોહક લૂક તેના ચાહકો માટે પુરતો છે.