શોધખોળ કરો
મુંબઈના બાંદ્રામાં પેટ ડૉગ કૈસ્પરને લઈ વોકિંગ કરવા નિકળી મલાઈકા,જુઓ તસવીરો
1/6

લોકડાઉનમાં અભિનેત્રી મલાઈકા અરોરા દરરોજ વોકિંગ કરવા માટે ઘરથી બહાર નિકળે છે.
2/6

ક્યારેક મલાઈકા પોતે જોગિંગ કરતી જોવા મળે છે તો ક્યારેક તે પોતાના પેટ ડૉ કૈસ્પરને લઈ વોકિંગ કરવા માટે નિકળે છે.
3/6

મુંબઈના બાંદ્રાથી મલાઈકા અરોરાની કેટલીક તસવીરો સામે આવી છે.
4/6

મલાઈકા અરોરા આ દરમિયાન શોર્ટ્સ અને સ્પોર્ટ્સ બ્રામાં જોવા મળી હતી.
5/6

સતત પોતાની ફિટનેસને લઈ ચર્ચામાં રહેતી મલાઈકા લોકડાઉનમાં પણ એક્સરસાઈઝ અને વોક કરતી રહી છે.
6/6

મલાઈકા અરોરા સોશિયલ મીડિયાના માધ્યમથી ફેન્સને યોગા શીખડાવે છે. (Photos- Manav Mangalani)
Published at : 01 Jun 2021 05:12 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
