બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા પોતાની ફિટનેસના કારણે સતત ચર્ચામાં રહે છે.
2/6
હાલમાં જ, મલાઈકા અરોરાને બાંદ્રામાં કેમેરામાં કેદ કરવામાં આવી હતી, જે દરમિયાન અભિનેત્રી તેના યોગા ક્લાસ માટે બહાર ગઈ હતી.
3/6
સુંદર સ્મિત સાથે મલાઈકાએ મીડિયાને શુભેચ્છા પાઠવી અને કેમેરા સામે ઘણા પોઝ પણ આપ્યા હતા.
4/6
નિયોન આઉટફિટ સાથે કેપ પહેરીને મલાઈકાનો વર્કઆઉટ લુક જોવા મળ્યો હતો.
5/6
મલાઈકા તેની ફિટનેસ પર ખૂબ ધ્યાન આપે છે. મલાઈકા અરોરા વર્કઆઉટ પર ખૂબ જ ધ્યાન આપે છે.
6/6
ફિટનેસ ફ્રીક સેલેબ્સની યાદીમાં મલાઈકાનું નામ ટોપ પર આવે છે. મલાઈકા પોતે પણ ફિટ રહે છે અને તેના પરિવાર અને ચાહકોને ફિટનેસ માટે પ્રેરિત કરે છે. (તમામ તસવીરો સોશિયલ મીડિયા)