શોધખોળ કરો
મોડી રાત્રે શોર્ટ ડ્રેસમાં મલાઈકાને લઈ પાર્ટી કરવા નિકળ્યો અર્જુન કપૂર, જુઓ તસવીરો
1/6

બોલીવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા અને અર્જુન કપૂરને મોડી રાત્રે મુંબઈમાં આઉટિંગ કરતા સ્પોટ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમની કેટલીક ખાસ તસવીરો અમે તમારે માટે લઈને આવ્યા છીએ જે આગળની સ્લાઈડમાં જોઈ શકો છો. (Photo Credit: Manav Manglani)
2/6

કરીના કપૂરે હાલમાં પોતાના ઘરે એક નાની પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં મલાઈકા અરોરા અર્જુન કપૂર અને અમૃતા અરોરા સામેલ થયા હતા. (Photo Credit: Manav Manglani)
3/6

આ પાર્ટી માટે અર્જુન અને મલાઈકા એક સાથે એક જ કારમાં પહોંચ્યા હતા અને પાર્ટી બાદ એકસાથે રવાના થયા હતા. (Photo Credit: Manav Manglani)
4/6

સોશિયલ મીડિયા પર કપલની તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે. આ દરમિયાન અર્જુન કપૂર મલાઈકાની કેર કરતો જોવા મળ્યો હતો. (Photo Credit: Manav Manglani)
5/6

તસવીરોમાં તમે જોઈ શકો છો કે કોરોનાથી બચવા માટે બંનેએ પોતાના ચેહરાને માસ્કથી કવર કર્યો હતો. (Photo Credit: Manav Manglani)
6/6

લુકની વાત કરવામાં આવે તો બંને કેજુઅલ લુકમાં જોવા મળ્યા હતા. મલાઈકા શોર્ટ્સ અને ટોપમાં ખૂબ જ હોટ લાગી રહી હતી. (Photo Credit: Manav Manglani)
Published at : 19 Jun 2021 10:35 PM (IST)
આગળ જુઓ
Advertisement