માનુષી છિલ્લર હાલમાં જ એરપોર્ટ પર જોવા મળી હતી અને ઉતાવળમાં પોતાના ટી શર્ટમાંથી કિંમતનું ટેગ હટાવવાનું ભુલી ગઈ હતી.
2/7
માનુષી છિલ્લરને એરપોર્ટ પર સ્પોર્ટ કરવામાં આવી હતી. આ દરમિયાન તે પોતાના ટોપ પરથી પ્રાઈસ ટેગ હટાવવાનું ભુલી ગઈ હતી જેને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.
3/7
માનુષી પોતાના ગ્લેમરસ અંદાજ સાથે માસ્કમાં જોવા મળી હતી. માનુષી મેકઅપ વગર જોવા મળી હતી. તેના ટોપ પર લાગેલા પ્રાઈસ ટેગને લઈ ફેન્સ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે.
4/7
માનુષી બ્લેક ટોપ અને બ્લૂ ડેનિમમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. માનુષી છિલ્લર ફિલ્મ પૃથ્વીરાજમાં અક્ષય કુમાર સાથે પોતાની શરૂઆત કરવાને લઈ પૂરી રીતે તૈયાર છે.
5/7
સોશિયલ મીડિયા પર માનુષીની તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં માનુષી એરપોર્ટ પર એન્ટ્રી કરતી જોવા મળી રહી છે.
6/7
ફિલ્મ પૃથ્વીરાજમાં માનુષીની સામે અક્ષય કુમાર જોવા મળશે.
7/7
ઉલ્લેખનીય છે કે, અક્ષય કુમારની ફિલ્મ પૃથ્વીરાજ ચૌહાણના જીવન પર આધારિત છે. અક્ષય કુમાર અને માનુષી છિલ્લર સિવાય સંજય દત્ત પણ આ ફિલ્મમાં જોવા મળશે.