બોલીવૂડના ઘણા કપલે હોળીના તહેવાર પર સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી છે. કેટલાક સેલેબ્સે જૂની થ્રોબેક તસવીરો પણ શેર કરી છે. સોશિયલ મીડિયા પર આ સ્ટાર્સની તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે.
2/8
કંગના રનૌતે ફિલ્મ તેજસના સેટ પરથી તસવીર શેર કરી ફેન્સને હોળીની શુભકામનાઓ પાઠવી હતી.
3/8
બોલીવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ પણ પતિ નિક જોનાસ અને પરિવાર સાથે હોળીના રંગમાં જોવા મળી હતી.
4/8
બોલીવૂડ એક્ટ્રેસ જેનેલિયા દેશમુખે પતિ રિતેશ દેશમુખ સાથે ખૂબ જ રોમેન્ટિંક રીતે હોળીની ઉજવણી કરી હતી.
5/8
અભિષેક બચ્ચને પોતાના ઈન્સ્ટાગ્રામ પર પત્નિ એશ્વર્યા અને દિકરી આરાધ્યા સાથે હોળીની થ્રોબેક તસવીર શેર કરી હતી.
6/8
બોલીવૂડ એક્ટ્રેસ નેહા ધૂપિયાએ પતિ અંગદ બેદી અને દિકરી સાથે હોળી સેલિબ્રેટ કરી.
7/8
પ્રીતિ ઝિન્ટાએ પતિ સાથે તસવીર શેર કરી. બંને એક બીજા સાથે ખૂબ જ ખુશ જોવા મળ્યા હતા.
8/8
માધુરી દીક્ષિતે પણ આજે પોતાના લાઈફ પાર્ટનર સાથે હોળીની ઉજવણી કરી હતી. માધુરીએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર સુંદર તસવીરો શેર કરી છે.