બોલિવૂડ: શાહિદ કપૂર તેમની આવનાર ફિલ્મ જર્સીંમાં વ્યસ્ત હતા. ત્યારે હવે તે પત્ની સાથે થોડો ક્વોલિટી સમય ગોવામાં વિતાવી રહ્યાં છે. મીરાએ ગોવા વેકેશનની કેટલીક રોમેન્ટિક તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે જે ખૂબ વાયરલ થઇ રહી છે.
2/9
શાહિદ કપૂર આ પહેલા કબીરસિંહમાં જોવા મળ્યાં હતા. આ ફિલ્મ બોકસ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી.
3/9
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શાહિદ કપૂર અપકમિંગ ફિલ્મ જર્સીમાં જોવા મળશે. આ ફિલ્મ ગત વર્ષ દિવાળી પર રિલીઝ થવાની હતી
4/9
મીરા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને શાહિદ કપૂર સાથેની રોમેન્ટિક તસવીરને શેર કરતી રહે છે. જે મિનિટોમાં વાયરલ થઇ જાય છે.
5/9
મીરા અને શાહિદ કપૂર બી ટાઉનના સૌથી લોકપ્રિય કપલ છે
6/9
મીરાએ શેર કરેલી તસવીર પરથી સમજી શકાય છે કે, બંને રૂમમાં રિલેક્સ કરી રહ્યાં છે. બંને રૂમમાં આરામ કરી રહ્યાં હતા ત્યારે મીરાએ આ યાદગાર પળને ક્લિક કરી હતી.
7/9
મીરાએ તેમના રૂમની અંદરની ખૂબસૂરત તસવીર ફેન્સ સાથે શેર કરી છે
8/9
આ સાથે મીરાએ આ બિકિની ફોટો પણ શેર કર્યો છે. જો કે ફેન્સને ઇંતેજાર છે કે, મીરા આ પહેર્યાં બાદની શાહિદ સાથેની ખૂબસૂરત તસવીર શેર કરશે.
9/9
શાહિદ અને મીરા હાલ જ ગોવા માટે રવાના થયા છે. આ દરમિયાન તેમને એરપોર્ટ પર પણ સ્પોટ કરાયા હતા. ગોવા પહોંચ્યા બાદ મીરાએ એફને રિસોર્ટ પુલ સાથેની તસવીર શેર કરી છે.