શોધખોળ કરો

Mohanlal થી લઈને મહાભારતના શકુની મામા સુધી, આ એક્ટર પહેલાં આપી ચુક્યા છે આર્મીમાં સેવા

આજે અમે તમને એવા દિગ્ગજ બોલિવૂડ સ્ટાર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેઓ ઈન્ડસ્ટ્રીમાં આવતા પહેલા સેનામાં ફરજ બજાવી ચૂક્યા છે.

ફાઈલ ફોટો

1/5
આ યાદીમાં સાઉથના સુપરસ્ટાર મોહનલાલનું નામ પણ છે, મોહનલાલ ભારતીય પ્રાદેશિક સેનામાં લેફ્ટનન્ટ કર્નલનો માનદ રેન્ક મેળવનાર પ્રથમ અને એકમાત્ર ભારતીય અભિનેતા છે. મોહનલાલે વર્ષ 2009માં અભિનેતા બન્યા બાદ આ રેન્ક હાંસલ કર્યો હતો.

2/5
સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ 'છિછોરે' અને 'મિસિસ અંડરકવર' અને શાહિદ કપૂરની 'જર્સી' જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા અભિનેતા મેજર રુદ્રાશિષ મજમુદારે પણ દેશની સેવા કરી છે. રૂદ્રાશિષે દેશની સેવામાં 7 વર્ષ વિતાવ્યા છે.

3/5
'મહાભારત' સિરિયલના 'શકુની મામા'નો ચહેરો આજે પણ લોકોના મનમાં છપાયેલો છે. મહાભારતમાં શકુનીની ભૂમિકા ભજવનાર ગુફી પેન્ટલે અભિનયની દુનિયામાં પ્રવેશતા પહેલા ભારતીય સેનામાં કેપ્ટન તરીકે સેવા આપી છે. ગુફી પેઇન્ટલ ઘણી ફિલ્મોમાં પણ જોવા મળ્યા હતા.

4/5
દિવંગત બોલિવૂડ એક્ટર બિક્રમજીત કંવરપાલે પોતાની શાનદાર એક્ટિંગથી લોકોના દિલ જીતી લીધા છે. બિક્રમજીતે 'ડોન', 'કોર્પોરેટ', 'રોકેટ સિંહ', 'મર્ડર 2' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ શું તમે જાણો છો કે 'બિક્રમજીત' આર્મીમાંથી રિટાયર્ડ મેજર છે.

5/5
ભારતીય સિનેમાના શ્રેષ્ઠ અને સૌથી સફળ ગીતકારોમાંના એક, આનંદ બક્ષીએ લગભગ પાંચ દાયકા સુધી 3000 થી વધુ ગીતો લખ્યા હતા. બોલિવૂડની સફર શરૂ કરતા પહેલા બક્ષી 1944માં રોયલ ઈન્ડિયન નેવીમાં જોડાયા હતા પરંતુ વિભાજન બાદ તેમનો પરિવાર ભારતમાં શિફ્ટ થઈ ગયો હતો અને ત્યારબાદ તેઓ ઈન્ડિયન આર્મીમાં જોડાયા હતા અને 1956 સુધી દેશની સેવા કરી હતી.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Lok Sabha Elections 2024: પ્રિયંકા ગાંધી ગુજરાતમાં કોંગ્રેસના કયા ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કરવા આવશે, ક્યાં સંબોધશે સભા, જાણો
પ્રિયંકા ગાંધી ગુજરાતમાં કોંગ્રેસના કયા ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કરવા આવશે, ક્યાં સંબોધશે સભા, જાણો
Bha Shoe Sizing System: ભારતીયો માટે લાગુ થશે ‘ભા’ શૂ સાઇઝિંગ સિસ્ટમ, જાણો કેમ પડી જરૂર
ભારતીયો માટે લાગુ થશે ‘ભા’ શૂ સાઇઝિંગ સિસ્ટમ, જાણો કેમ પડી જરૂર
Ahmedabad: ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો ભાજપમાં સામેલ થવાની વાત પર કરણસિંહ ચાવડાએ શું કહ્યુ?

Gandhinagar: ગુજરાતના 5 કરોડ લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 12 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર
ગુજરાતના 5 કરોડ લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 12 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Ahmedabad AMTS Accident | વેપારી એક્ટિવા સાથે બસમાં ઘૂસી જતાં મોત, સીસીટીવી આવ્યા સામેAmreli Bridge | 2 મહિના પહેલા જ ખુલ્લો મુકાયેલા બ્રિજમાં પડ્યું ભ્રષ્ટાચારનું ગાબડુંSurat News । શહેરમાં આરોગ્ય વિભાગે હાથ ધર્યું ચેકિંગ, કેરી વિક્રેતાઓને ત્યાંથી લીધા સેમ્પલTapi News । જૂની અદાવતમાં તાપીમાં યુવકની કરાઈ હત્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Lok Sabha Elections 2024: પ્રિયંકા ગાંધી ગુજરાતમાં કોંગ્રેસના કયા ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કરવા આવશે, ક્યાં સંબોધશે સભા, જાણો
પ્રિયંકા ગાંધી ગુજરાતમાં કોંગ્રેસના કયા ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કરવા આવશે, ક્યાં સંબોધશે સભા, જાણો
Bha Shoe Sizing System: ભારતીયો માટે લાગુ થશે ‘ભા’ શૂ સાઇઝિંગ સિસ્ટમ, જાણો કેમ પડી જરૂર
ભારતીયો માટે લાગુ થશે ‘ભા’ શૂ સાઇઝિંગ સિસ્ટમ, જાણો કેમ પડી જરૂર
Ahmedabad: ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો ભાજપમાં સામેલ થવાની વાત પર કરણસિંહ ચાવડાએ શું કહ્યુ?
Ahmedabad: ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો ભાજપમાં સામેલ થવાની વાત પર કરણસિંહ ચાવડાએ શું કહ્યુ?
Gandhinagar: ગુજરાતના 5 કરોડ લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 12 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર
ગુજરાતના 5 કરોડ લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 12 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર
Crime News: પુત્રીએ કર્યા પ્રેમલગ્ન, સાસરીમાં ચાલતા રિસેપ્શનમાં પહોંચી ગયા પિયરિયા, ને પછી થયું એવું કે...

Lok Sabha Elections 2024: ભાજપનું મિશન સૌરાષ્ટ્ર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગજવશે સભાઓ
ભાજપનું મિશન સૌરાષ્ટ્ર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગજવશે સભાઓ
Junagadh: ભાજપના વધુ એક નેતાએ કર્યો વાણી વિલાસ, રાહુલ ગાંધી પર આપ્યું વિવાદિત નિવેદન?

PM Surya Ghar Yojana: પીએમ સૂર્ય ઘર યોજનામાં કોને મળી રહી છે 78 હજાર રૂપિયાની છૂટ, આ છે નિયમ

Embed widget