એકતા કપૂરની સૌથી ફેવરીટ નાગિન મૌની રોય ટીવી અને બોલીવુડમાં જાણીતું નામ બની ચુક્યું છે. લગ્ન બાદ પોતાની હસીન તસવીરોથી મૌની રોય હેડલાઈનમાં ચમકી ચુકી છે.
2/6
શાદી પછી મૌની રોયના ચેહરાનું નુર એકદમ આકર્ષક બન્યું છે. તેની પાસે ટીવી અને બોલીવુડના ઘણા પ્રોજેક્ટની લાઈનો લાગી ચુકી છે.
3/6
હોળીની રજાઓને સેલિબ્રેટ કરવા માટે મૌની રોય શ્રીલંકાના કોલંબોમાં શાંતિની પળો વિતાવતી નજર આવી રહી છે. મોટી ટોપી પહેરીને મૌની રોયે બિકિનીમાં ફોટો શેર કર્યા છે.
4/6
બિકિની પહેરેલી મૌની રોયના આ ફોટો હાલ સોશિયલ મીડિયામાં ઘણા વાયરલ થઈ રહ્યા છે.
5/6
આ પહેલાં મૌની રોયે કોલંબોથી હોળીની શુભકામનોઓ આપતા ફોટો પણ શેર કર્યા હતા. આ ફોટમાં મૌની હળવાશના મુડમાં નજર આવી હતી.
6/6
શોર્ટ ડ્રેસમાં મૌની રોયની ખુબસુરતી વધી જાય છે. મૌનીએ પોતાના ઈંસ્ટાગ્રામ પર ડાંસ કરતા વીડિયો પણ શેર કર્યા હતા. (તમામ ફોટો મૌની રોય ઈંસ્ટાગ્રામ પેજ પરથી)