શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Mouni Roy Photo: મૌની રોયએ ગોલ્ડન શોર્ટ ડ્રેસમાં આપ્યા બોલ્ડ પોઝ, જુઓ તસવીરો
Mouni Roy Photo: એક્ટ્રેસ મૌની રોય પોતાના દરેક લુકથી ફેન્સને દિવાના બનાવે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે.
![Mouni Roy Photo: એક્ટ્રેસ મૌની રોય પોતાના દરેક લુકથી ફેન્સને દિવાના બનાવે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/17/1e9642dcd422d3df2e9d354944a3e9881702833866654397_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મૌની રોય
1/7
![Mouni Roy Photo: એક્ટ્રેસ મૌની રોય પોતાના દરેક લુકથી ફેન્સને દિવાના બનાવે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/17/f6265bb8c674835e99496c002e33e83bbedba.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Mouni Roy Photo: એક્ટ્રેસ મૌની રોય પોતાના દરેક લુકથી ફેન્સને દિવાના બનાવે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે.
2/7
![આ તસવીરોમાં મૌની રોય ગોલ્ડન ડ્રેસમાં અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/17/39738a2b3e8f9b24d5cda74e4a6604102a6d9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરોમાં મૌની રોય ગોલ્ડન ડ્રેસમાં અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી છે.
3/7
![જેના પર ફેન્સ તરફથી જબરદસ્ત રિસ્પોન્સ જોવા મળી રહ્યો છે.મૌની રોય આ ડ્રેસમાં તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/17/58ab26936e69de236a723a2c2da09f9b1693c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જેના પર ફેન્સ તરફથી જબરદસ્ત રિસ્પોન્સ જોવા મળી રહ્યો છે.મૌની રોય આ ડ્રેસમાં તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.
4/7
![વાયરલ થઈ રહેલી આ તસવીરોમાં અભિનેત્રીની હોટ સ્ટાઈલ સ્પષ્ટપણે જોઈ શકાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/17/86fdbb5b7c3dea510c2ab32975093648edb6a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વાયરલ થઈ રહેલી આ તસવીરોમાં અભિનેત્રીની હોટ સ્ટાઈલ સ્પષ્ટપણે જોઈ શકાય છે.
5/7
![ટીવીની દુનિયાથી લઈને બોલિવૂડ સુધી પોતાની એક્ટિંગ અને સુંદરતા ફેલાવનાર અભિનેત્રી મૌની રોયે ઈન્સ્ટાગ્રામ પર પોતાની આ તસવીરો શેર કરી છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/17/822ab171d56cbe417d9efad8bd3fe6ed17f9a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ટીવીની દુનિયાથી લઈને બોલિવૂડ સુધી પોતાની એક્ટિંગ અને સુંદરતા ફેલાવનાર અભિનેત્રી મૌની રોયે ઈન્સ્ટાગ્રામ પર પોતાની આ તસવીરો શેર કરી છે
6/7
![આ તસવીરો પર ચાહકો તરફથી જબરદસ્ત રિસ્પોન્સ જોવા મળી રહ્યો છે. ફોટામાં મૌની કેમેરાની સામે અલગ-અલગ પોઝ આપતી જોવા મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/17/cb0191a8c0686fab048fc70dc1e1ccd8c81b9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરો પર ચાહકો તરફથી જબરદસ્ત રિસ્પોન્સ જોવા મળી રહ્યો છે. ફોટામાં મૌની કેમેરાની સામે અલગ-અલગ પોઝ આપતી જોવા મળે છે.
7/7
![તમને જણાવી દઈએ કે મૌની રોય ક્યારેક તેના ટ્રેડિશનલ લુકમાં, ક્યારેક તેના ગ્લેમરસ સ્ટાઈલમાં તો ક્યારેક તેના બોલ્ડ અવતારમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતી જોવા મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/17/c4613d2e966cea437d40bafe83460aa81ca23.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમને જણાવી દઈએ કે મૌની રોય ક્યારેક તેના ટ્રેડિશનલ લુકમાં, ક્યારેક તેના ગ્લેમરસ સ્ટાઈલમાં તો ક્યારેક તેના બોલ્ડ અવતારમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતી જોવા મળે છે.
Published at : 17 Dec 2023 11:01 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)