શોધખોળ કરો
October OTT Release: કાર્તિકેય 2 થી લઇને રક્ષાબંધન સુધી, ઓક્ટોબરમાં OTT પર આ ફિલ્મો અને વેબ સીરિઝ રીલિઝ થશે
ઓક્ટોબર મહિનો શરૂ થઈ ગયો છે. આ સાથે OTT પ્લેટફોર્મ પર ઘણી ફિલ્મો અને વેબ સિરીઝ રિલીઝ થવા જઈ રહી છે
OTT Release In October
1/7

OTT Release In October: ઓક્ટોબર મહિનો શરૂ થઈ ગયો છે. આ સાથે OTT પ્લેટફોર્મ પર ઘણી ફિલ્મો અને વેબ સિરીઝ રિલીઝ થવા જઈ રહી છે. તેમાં ઘણી મહાન થ્રીલર ફિલ્મો અને વેબ સિરીઝના નામ છે.
2/7

સાઉથ સિનેમાની સુપરહિટ ફિલ્મ કાર્તિકેય 2 બોક્સ ઓફિસ પર ધૂમ મચાવ્યા બાદ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. 5 ઓક્ટોબરે આ ફિલ્મનું ઓનલાઈન સ્ટ્રીમિંગ Zee5 એપ પર કરવામાં આવશે.
Published at : 03 Oct 2022 12:32 PM (IST)
આગળ જુઓ





















