શોધખોળ કરો
Mrunal Thakur Photo: શિમરી ડ્રેસમાં મૃણાલ ઠાકુરે બતાવ્યો જલવો, ફેન્સ થયા ક્રેઝી
Mrunal Thakur Photo: ફેમસ એક્ટ્રેસ મૃણાલ ઠાકુરે સોશિયલ મીડિયા પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે. આ ફોટામાં, મૃણાલ શિમરી ડ્રેસમાં કહેર વર્તાવી રહી છે.
![Mrunal Thakur Photo: ફેમસ એક્ટ્રેસ મૃણાલ ઠાકુરે સોશિયલ મીડિયા પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે. આ ફોટામાં, મૃણાલ શિમરી ડ્રેસમાં કહેર વર્તાવી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/30/09370ea59451d473965a414395613cdf1706632023956397_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મૃણાલ ઠાકુર
1/7
![Mrunal Thakur Photo: ફેમસ એક્ટ્રેસ મૃણાલ ઠાકુરે સોશિયલ મીડિયા પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે. આ ફોટામાં, મૃણાલ શિમરી ડ્રેસમાં કહેર વર્તાવી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/30/82eb69fd944ebd41ee4434c7933f43cb3abd4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Mrunal Thakur Photo: ફેમસ એક્ટ્રેસ મૃણાલ ઠાકુરે સોશિયલ મીડિયા પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે. આ ફોટામાં, મૃણાલ શિમરી ડ્રેસમાં કહેર વર્તાવી રહી છે.
2/7
![બી ટાઉનની જાણીતી અભિનેત્રી મૃણાલ ઠાકુર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/30/cc29cc5f6219a8e6daeba1a075b5bedb1b1c3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બી ટાઉનની જાણીતી અભિનેત્રી મૃણાલ ઠાકુર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.
3/7
![આ દરમિયાન મૃણાલ ઠાકુરની લેટેસ્ટ તસવીરો સામે આવી છે. આ ફોટામાં મૃણાલ શિમરી સાડીમાં જોવા મળી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/30/01405b59556c25b237549f9e5458d7c85b245.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ દરમિયાન મૃણાલ ઠાકુરની લેટેસ્ટ તસવીરો સામે આવી છે. આ ફોટામાં મૃણાલ શિમરી સાડીમાં જોવા મળી રહી છે.
4/7
![મૃણાલ ઠાકુરની લેટેસ્ટ જે તસવીરોની ચર્ચા થઈ રહી છે, તે અભિનેત્રીએ તેના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/30/df350d86b23e7eae1de543f2d3ad2981d8d78.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મૃણાલ ઠાકુરની લેટેસ્ટ જે તસવીરોની ચર્ચા થઈ રહી છે, તે અભિનેત્રીએ તેના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી હતી.
5/7
![આટલું જ નહીં, મૃણાલ ઠાકુરની અદાઓ પણ ફેન્સને ઘાયલ કરી દે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/30/3c758f7deba338469db4a7c9f3374f15e4231.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આટલું જ નહીં, મૃણાલ ઠાકુરની અદાઓ પણ ફેન્સને ઘાયલ કરી દે છે.
6/7
![મૃણાલ ઠાકુરની આ લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી લોકપ્રિય થઈ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/30/80155f036bf008dee59f50fea077a0fbb4034.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મૃણાલ ઠાકુરની આ લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી લોકપ્રિય થઈ છે.
7/7
![મૃણાલ ઠાકુરના ચાહકો તેના આ ફોટાને જોરદાર લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/30/93b26bed6221de176e748c6e5ea1f9c165264.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મૃણાલ ઠાકુરના ચાહકો તેના આ ફોટાને જોરદાર લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે.
Published at : 30 Jan 2024 10:04 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ભાવનગર
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)