શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
(Source: ECI/ABP News/ABP Majha)
Pics: ઓપન શર્ટમાં Aisha Sharmaએ શેર કરી એવી તસવીરો, બહેન બોલી- 'ફ્લૉવર નહીં ફાયર હૈ તૂ....'
Aisha Sharma Latest Pics: બૉલીવુડ એક્ટ્રેસ આયશા શર્મા (Aisha Sharma) પોતાના હૉટ લૂકને લઇને ફરીથી ચર્ચામાં છે. તેને પોતાની એવી લેટેસ્ટ તસવીરો શેર કરી છે,
![Aisha Sharma Latest Pics: બૉલીવુડ એક્ટ્રેસ આયશા શર્મા (Aisha Sharma) પોતાના હૉટ લૂકને લઇને ફરીથી ચર્ચામાં છે. તેને પોતાની એવી લેટેસ્ટ તસવીરો શેર કરી છે,](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/23/7b596adb70adb5b0b43e0490f46ac59b166391706433477_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફાઇલ તસવીર
1/9
![Aisha Sharma Latest Pics: બૉલીવુડ એક્ટ્રેસ આયશા શર્મા (Aisha Sharma) પોતાના હૉટ લૂકને લઇને ફરીથી ચર્ચામાં છે. તેને પોતાની એવી લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તે એકદમ બૉલ્ડ લાગી રહી છે. તે ઓપન શર્ટમા બૉડી ફ્લૉન્ટ કરતી દેખાઇ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/23/93b81f9facca7e0c115299e77c4b1b0a8a149.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Aisha Sharma Latest Pics: બૉલીવુડ એક્ટ્રેસ આયશા શર્મા (Aisha Sharma) પોતાના હૉટ લૂકને લઇને ફરીથી ચર્ચામાં છે. તેને પોતાની એવી લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તે એકદમ બૉલ્ડ લાગી રહી છે. તે ઓપન શર્ટમા બૉડી ફ્લૉન્ટ કરતી દેખાઇ રહી છે.
2/9
![Aisha Sharma latest Photos: પોતાના ગ્લેમરસ અંદાજને લઇને બૉલીવુડ અભિનેત્રી આયશા શર્મા (Aisha Sharma) અવારનવાર સોશ્યલ મીડિયા પર ચર્ચામાં રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/23/ed1822207a3cd318049bcf57476e2b32d5310.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Aisha Sharma latest Photos: પોતાના ગ્લેમરસ અંદાજને લઇને બૉલીવુડ અભિનેત્રી આયશા શર્મા (Aisha Sharma) અવારનવાર સોશ્યલ મીડિયા પર ચર્ચામાં રહે છે.
3/9
![હંમેશાથી તે પોતાની આ પ્રકારની તસવીરો શેર કરતી રહે છે, તેનો અંદાજ એકદમ કાતિલ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/23/4926c1b1d68142656e19ef1b69b866484a78e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હંમેશાથી તે પોતાની આ પ્રકારની તસવીરો શેર કરતી રહે છે, તેનો અંદાજ એકદમ કાતિલ છે.
4/9
![આયશા શર્માએ ઇન્સ્ટાગ્રામ પર તવસીરો શેર કરી છે, જેમાં તે જીમ લૂકમાં દેખાઇ રહી છે. તેના પર ફેન્સ ફિદા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/23/1d78db803f0a7d3421b3ec938036fc30cefd2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આયશા શર્માએ ઇન્સ્ટાગ્રામ પર તવસીરો શેર કરી છે, જેમાં તે જીમ લૂકમાં દેખાઇ રહી છે. તેના પર ફેન્સ ફિદા છે.
5/9
![આયશા શર્માએ ઓપન શર્ટમાં શાનદાર પૉઝ આપ્યા છે, આ કિલર પૉઝમાં તે પોતાની સેક્સી બૉડી ફ્લૉન્ટ કરી રહી છે. તેનો આ અંદાજ એકદમ હૉટ અને ગ્લેમરસ પણ લાગી રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/23/b834d0957525070c0fc4e6bd5ba49c58f44ea.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આયશા શર્માએ ઓપન શર્ટમાં શાનદાર પૉઝ આપ્યા છે, આ કિલર પૉઝમાં તે પોતાની સેક્સી બૉડી ફ્લૉન્ટ કરી રહી છે. તેનો આ અંદાજ એકદમ હૉટ અને ગ્લેમરસ પણ લાગી રહ્યો છે.
6/9
![આયશા શર્માની આ તસવીરો પર બહેન નેહા શર્માએ પણ રિએક્શન આપ્યુ છે, તેને કૉમેન્ટ કરતા લખ્યુ- 'ફ્લૉવર નહીં ફાયર હૈ તૂ....'](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/23/b35a79326162fb8fda2bef6cbd4ecc8d78234.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આયશા શર્માની આ તસવીરો પર બહેન નેહા શર્માએ પણ રિએક્શન આપ્યુ છે, તેને કૉમેન્ટ કરતા લખ્યુ- 'ફ્લૉવર નહીં ફાયર હૈ તૂ....'
7/9
![જો એક્ટ્રેસ આયશા શર્માની વર્કફ્રન્ટની વાત કરીએ તો તેને જૉન અબ્રાહમની ફિલ્મ ‘સત્યમેવ જયતે’ (Satyamev Jayate) થી વર્ષ 2018માં પોતાનુ બૉલીવુડ કર્યુ હતુ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/23/3cd38f13061d6796656d8d5f403266495653b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો એક્ટ્રેસ આયશા શર્માની વર્કફ્રન્ટની વાત કરીએ તો તેને જૉન અબ્રાહમની ફિલ્મ ‘સત્યમેવ જયતે’ (Satyamev Jayate) થી વર્ષ 2018માં પોતાનુ બૉલીવુડ કર્યુ હતુ.
8/9
![સોશ્યલ મીડિયા પર પણ આયશા શર્મા (Aisha Sharma)ની લાંબી પહોળી ફેન ફોલોઇંગ છે, તેને ઇન્સ્ટાગ્રામ પર 2.7 મિલિયન લોકો ફોલો કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/23/b6cc51ae18017a7d3945632a68ee2cb68d418.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સોશ્યલ મીડિયા પર પણ આયશા શર્મા (Aisha Sharma)ની લાંબી પહોળી ફેન ફોલોઇંગ છે, તેને ઇન્સ્ટાગ્રામ પર 2.7 મિલિયન લોકો ફોલો કરે છે.
9/9
![આયશા શર્મા (Aisha Sharma)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/23/cf446440b7ad3c1979bc0d4372105ddfb9e43.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આયશા શર્મા (Aisha Sharma)
Published at : 23 Sep 2022 12:41 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion