શોધખોળ કરો
દિશા પટનીની હોટ તસવીરો જોઈ ટાઈગર શ્રોફની બહેન કૃષ્ણા કેમ થઈ ગુસ્સે?
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/03/f7709525a903f6c619093e0dcc7dce46_original.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
દિશા પટની અને કૃષ્ણા શ્રોફ ખાસ ફેન્ડ છે
1/6
![બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટની પોતાની હોટ તસવીરોને લઈને સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટની પોતાની હોટ તસવીરોને લઈને સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે.
2/6
![દિશા પોતાની ફિલ્મોને લીધે ચર્ચામાં રહે કે ન રહે, પરંતુ એભિનેત્રીના ફોટોશૂટને લઈને તેની ચર્ચા ન થાય તે તો બની જ ન શકે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
દિશા પોતાની ફિલ્મોને લીધે ચર્ચામાં રહે કે ન રહે, પરંતુ એભિનેત્રીના ફોટોશૂટને લઈને તેની ચર્ચા ન થાય તે તો બની જ ન શકે.
3/6
![હવે દિશાએ ફરી પોતાનું સેંશિઅસ ફોટોશૂટ કરાવ્યું છે જેમા તે દિલકશ અદાઓ બતાવતી જોવા મળે છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
હવે દિશાએ ફરી પોતાનું સેંશિઅસ ફોટોશૂટ કરાવ્યું છે જેમા તે દિલકશ અદાઓ બતાવતી જોવા મળે છે.
4/6
![આ ફોટોશૂટમાં અભિનેત્રીએ સ્કિન કલરની ટાઈટ ફિટેડ શોર્ટ ડ્રેસ પહેર્યો છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
આ ફોટોશૂટમાં અભિનેત્રીએ સ્કિન કલરની ટાઈટ ફિટેડ શોર્ટ ડ્રેસ પહેર્યો છે.
5/6
![image 5](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
image 5
6/6
![દિશાની આ ડ્રેસ પર તેની ખાસ ફ્રેન્ડ કૃષ્ણા શ્રોફે પણ કોમેન્ટ કરી છે, પરંતુ હંમેશા પોતાની ફ્રેન્ડની તસવીરો પર પ્રેમ વરસાવનાર કૃષ્ણાએ આ વખતે અલગ પ્રકારની પ્રતિક્રિયા આપી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
દિશાની આ ડ્રેસ પર તેની ખાસ ફ્રેન્ડ કૃષ્ણા શ્રોફે પણ કોમેન્ટ કરી છે, પરંતુ હંમેશા પોતાની ફ્રેન્ડની તસવીરો પર પ્રેમ વરસાવનાર કૃષ્ણાએ આ વખતે અલગ પ્રકારની પ્રતિક્રિયા આપી છે.
Published at : 03 Apr 2022 03:34 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)