શોધખોળ કરો
રેડ ડ્રેસમાં Priyanka Chopraને જોઇ Nick Jonas પોતાની જાત પર ના રાખી શક્યો કાબૂ
આ દિવસોમાં પ્રિયંકા ચોપરા તેની હોલિવૂડ વેબ સીરિઝ 'સિટાડેલ'નું જોરદાર પ્રચાર કરી રહી છે. આ વેબ સીરિઝનું ગ્લોબલ પ્રીમિયર એક દિવસ પહેલા થયું હતું.

ફાઇલ તસવીર
1/8

આ દિવસોમાં પ્રિયંકા ચોપરા તેની હોલિવૂડ વેબ સીરિઝ 'સિટાડેલ'નું જોરદાર પ્રચાર કરી રહી છે. આ વેબ સીરિઝનું ગ્લોબલ પ્રીમિયર એક દિવસ પહેલા થયું હતું.
2/8

'સિટાડેલ'ના ગ્લોબલ પ્રીમિયરમાં બોલિવૂડથી લઈને હોલિવૂડ સુધીની તમામ મોટી હસ્તીઓએ હાજરી આપી હતી, આ પ્રસંગે પ્રિયંકા ચોપરાએ લાલ ડ્રેસમાં સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
3/8

પ્રિયંકા ચોપરા રેડ ઑફ શોલ્ડર બોડી હગિંગ ડ્રેસમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી. નિક જોનાસ પણ તેના પરથી નજર હટાવી શક્યો ન હતો.
4/8

પ્રિયંકા ચોપરાની હોલિવૂડ વેબ સીરિઝ 'સિટાડેલ' 28 એપ્રિલે પ્રાઇમ વિડિયો પર લાઇવ થશે
5/8

હાલમાં જ મુંબઈમાં 'સિટાડેલ'નો પ્રીમિયર પણ યોજાયો હતો જેમાં પ્રિયંકા ચોપરા તેના પતિ સાથે હાજર રહી હતી. આ સીરિઝનો વિદેશમાં પણ વ્યાપક પ્રચાર કરવામાં આવી રહ્યો છે.
6/8

લોકપ્રિય બોલિવૂડ સ્ટાર વરુણ ધવન, અને દક્ષિણ અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ જેઓ આગામી ભારતીય સીરિઝ 'સિટાડેલ'માં જોવા મળશે
7/8

'સિટાડેલ' એ રુસો બ્રધર્સ દ્વારા નિર્દેશિત એક જાસૂસી થ્રિલર સીરિઝ છે, જેની વાર્તા પ્રિયંકા ચોપરા અને રિચર્ડ મેડનની આસપાસ ફરે છે. બંને સિરીઝમાં એજન્ટની ભૂમિકા ભજવી રહ્યા છે.
8/8

પ્રિયંકા ચોપરાની સાથે તેના પતિ નિક જોનાસ પણ 'સિટાડેલ'ના પ્રમોશન માટે તેની સાથે જોવા મળે છે.
Published at : 19 Apr 2023 02:39 PM (IST)
આગળ જુઓ
Advertisement