શોધખોળ કરો
Nisha Guragain: નિશા ગુરગેનનો સ્ટાઈલિશ રેડ આઉટફિટમાં જોવા મળ્યો બોલ્ડ અંદાજ, જુઓ તસવીરો
Nisha Guragain: નિશા ગુરગેનનો સ્ટાઈલિશ રેડ આઉટફિટમાં જોવા મળ્યો બોલ્ડ અંદાજ, જુઓ તસવીરો
નિશા ગુરગેન
1/7

મોડલ નિશા ગુરગેન તેના ગ્લેમરસ અંદાજને લઈ સોશિયલ મીડિયામાં સતત ચર્ચામાં રહે છે. નિશા ગુરગેન સોશિયલ મીડિયા સ્ટાર છે.
2/7

રેડ આઉટફિટમાં નિશાએ ખૂબ જ શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે. જેમાં નિશાનો ગ્લેમરસ અંદાજ જોવા મળી રહ્યો છે.
Published at : 10 May 2024 05:27 PM (IST)
આગળ જુઓ