શોધખોળ કરો

માત્ર પાંચ હજાર લઈ ભારત આવી હતી આ એક્ટ્રેસ, ડાન્સના સહારે બનાવી કરોડોની પ્રોપર્ટી

નોરા ફતેહી

1/8
બોલીવૂડની 'દિલબર ગર્લ' નોરા ફતેહી ખૂબ જ શાનદાર ડાન્સર છે.  જેણે સાત સમંદર પારથી આવીને ઘણા સંઘર્ષ બાદ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી છે. આજે, અભિનેત્રીના જન્મદિવસ પર અમે તમને તેના જીવનના તે ભાગનો પરિચય કરાવી રહ્યા છીએ. જે કદાચ તમે પહેલા ક્યારેય નહિ સાંભળ્યું હોય..

2/8
બહુ ઓછા લોકો જાણે છે કે આજે લક્ઝરી લાઈફસ્ટાઈલની માલિક બનેલી નોરા ફતેહી એક સમયે માત્ર પાંચ હજાર રૂપિયામાં સ્ટાર બનવા ભારત આવી હતી. ભારત આવ્યા બાદ નોરાને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.

3/8
તેના સંઘર્ષના દિવસો દરમિયાન ટકી રહેવા માટે, નોરાએ પહેલા કોફી શોપમાં કામ કર્યું અને પછી ટેલીકોલર તરીકે પણ કામ કર્યું. એટલું જ નહીં, અભિનેત્રીના જીવનમાં એક એવો સમયગાળો પણ આવ્યો જ્યારે તે લોટરીની ટિકિટ વેચતી હતી.

4/8
પછી એક દિવસ નોરાને ફિલ્મ 'રોરઃ ટાઈગર ઓફ ધ સુંદરબન'માં કામ કરવાની તક મળી અને તેનું નસીબ ચમક્યું. ફિલ્મમાં તેના કામની ખૂબ પ્રશંસા થઈ અને અહીંથી નોરાની સ્ટાર બનવાની સફર શરૂ થઈ.

5/8
ત્યારબાદ સાઉથ સિનેમામાં પોતાની એક્ટિંગ સ્કિલ બતાવ્યા બાદ નોરાએ 'બિગ બોસ 9'માં ભાગ લીધો હતો. આ શોમાં નોરાએ એવા મૂવ્સ બતાવ્યા કે તે રાતોરાત સ્ટાર બની ગઈ. આ પછી નોરાએ 'ઝલક દિખલા જા'માં પોતાના ડાન્સથી આખી દુનિયાને દીવાના બનાવી દીધી હતી.

6/8
આ શો પછી નોરાએ જ્હોન અબ્રાહમની ફિલ્મ 'સત્યમેવ જયતે'માં 'દિલબર દિલબર' ગીત કર્યું, જે તેની કારકિર્દીનો ટર્નિંગ પોઈન્ટ બની ગયો. આ પછી નોરાએ સલમાન ખાન સાથે ફિલ્મ ‘ભારત’માં કામ કર્યું. ત્યારબાદ અભિનેત્રીએ 'બાટલા હાઉસ'માં 'સાકી સાકી' અને ફિલ્મ 'સ્ત્રી'માં 'કમરિયા' પર ડાન્સ કરીને બધાને દિવાના બનાવી દીધા હતા.

7/8
તમને જણાવી દઈએ કે હવે નોરા ઘણી વખત બોલિવૂડના મોટા સ્ટાર્સ સાથે ડાન્સ રિયાલિટી શોને જજ કરતી જોવા મળી છે. અભિનેત્રીની નેટવર્થની વાત કરીએ તો રિપોર્ટ્સ અનુસાર તે 39 કરોડ રૂપિયા છે.

8/8
(તમામ તસવીરો નોરા ફતેહી ઈન્સ્ટાગ્રામ)
(તમામ તસવીરો નોરા ફતેહી ઈન્સ્ટાગ્રામ)

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ

Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર

Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન

Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત

શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ

IND vs ZIM: પ્રથમ ટી20માં હાર બાદ ટીમ ઈન્ડિયામાં થશે બદલાવ? જાણો બીજી ટી20ની સંભવિત પ્લેઇંગ ઇલેવન

Embed widget