બોલીવૂડ અભિનેત્રી અને ડાન્સર નોરા ફતેહી (Nora Fatehi)ને હાલમાં જ મુંબઈમાં શાનદાર અંદાજમા સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાનની કેટલીક તસવીરો અમે તમારા માટે લઈને આવ્યા છીએ જેને તમે આગળની સ્લાઈડમાં જોવા શકો છો. (Photo Credit: Manav Manglani)
2/5
ઘરેથી નિકળતા જ નોરાની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થાય છે પરંતુ આ વખતે નોરા ફતેહીનો અંદાજ જ કંઈક અલગ હતો. (Photo Credit: Manav Manglani)
3/5
આ દરમિયાન નોરા વ્હાઈટ કલરના ડ્રેસમાં જોવા મળી હતી. પાપારજી સામે નોરાએ અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા હતા.(Photo Credit: Manav Manglani)
4/5
નોરા ફતેહી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે જ્યારે બહાર નિકળે છે તો પાપારાજી તેની એક પણ મોમેન્ટ મિસ નથી કરતા. (Photo Credit: Manav Manglani)
5/5
નોરા ફતેહીએ અલગ-અલગ અંદાજમાં હોટ પોઝ આપ્યા હતા. નોરાના ચાહકો પણ આ તસવીરોને ખૂબ પસંદ કરી રહ્યા છે. (Photo Credit: Manav Manglani)