મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ નોરા ફતેહી પોતાના શાનદાર ડાન્સને કારણે જાણીતી છે. તેના ડાન્સ વીડિયો ફેન્સને દીવાના બનાવે છે. હાલમાં નોરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બોડીકોન ડ્રેસમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.
2/5
નોરાનો આ તસવીરોમાં ખૂબ જ શાનદાર અંદાજ જોવા મળી રહ્યો છે. કેસરી ડ્રેસમાં નોરા ખૂબ જ હોટ લાગી રહી છે.
3/5
નોરા ખૂબ જ સારી ડાન્સર છે. નોરાએ બોલીવૂડમાં ખૂબ ઓછા સમયમાં નામ બનાવ્યું છે.
4/5
નોરા બિગ બોસ સ્પર્ધક પણ રહી ચૂકી છે. આ સાથે જ તે ટેલિવિઝન ડાન્સ શો ઝલક દિખલા જામાં પણ ભાગ લઈ ચૂકી છે.
5/5
નોરા હિંદીની સાથે સાથે મલયાલમ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કરૂ ચૂકી છે. (તમામ તસવીરો સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ )