શોધખોળ કરો

નુસરત ભરૂચાએ પિંક એન્ડ વ્હાઇટ ક્રોપ ટોપ અને શોર્ટ સ્કર્ટમાં આપ્યા કિલર પોઝ

1/6
મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ નુસરત ભરૂચા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો શેર કરતી રહે છે. તાજેતરમાં જ તેણે કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તેની સ્ટાઇલને લોકો પસંદ કરી રહ્યા છે.

2/6
ઇન્સ્ટાગ્રામ પર શેર કરાયેલી તસવીરોમાં નુસરત ભરૂચા પિંક એન્ડ વ્હાઇટ પેટર્નના ક્રોપ ટોપ, શોર્ટ સ્કર્ટ અને સેમ પેટર્નના શોર્ટ જેકેટમાં જોવા મળી રહી છે.

3/6
નુસરત ભરૂચાએ સ્મોકી મેકઅપ અને તેના સ્ટ્રેટ ઓપન હેર તેના લૂકને સુંદર બનાવી રહ્યા છે.ફોટોમાં નુસરત જ્વેલેરી પહેરી નથી.

4/6
નુસરત ભરૂચાએ તસવીરો શેર કરતા કેપ્શનમાં લખ્યું કે સેલમોન પિંક, ઓલ્ડ પિંક, રોજ પિંક અથવા કારનેશન પિંક? જણાવો જણાવો.

5/6
નુસરત ભરૂચાએ પ્યાર કા પંચનામા, પ્યાર કા પંચનામા 2, સોનૂ કે ટિટૂ કી સ્વીટી જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

6/6

બોલિવૂડ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 

અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ,  કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'

Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી

IND vs SL: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, ગિલ બહાર, કેએલ રાહુલ કેપ્ટન

CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking

ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી

Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!

વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો

Embed widget