શોધખોળ કરો

Disha Patani Pics: રૂમર્ડ બોયફ્રેન્ડ સાથે પાર્ટીમાં પહોંચી દિશા પટણી

બોલિવૂડ અભિનેત્રી દિશા પટણી તેના રૂમર્ડ બોયફ્રેન્ડ Aleksandar Alex સાથે પાર્ટીમાં જોવા મળી હતી.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ

1/9
બોલિવૂડ અભિનેત્રી દિશા પટણી તેના રૂમર્ડ બોયફ્રેન્ડ Aleksandar Alex સાથે પાર્ટીમાં જોવા મળી હતી.
બોલિવૂડ અભિનેત્રી દિશા પટણી તેના રૂમર્ડ બોયફ્રેન્ડ Aleksandar Alex સાથે પાર્ટીમાં જોવા મળી હતી.
2/9
દિશા પટણી તેના પ્રોફેશનલ ફ્રંટ કરતા તેના અંગત જીવનને લઈને વધુ ચર્ચામાં રહે છે. ફરી એકવાર તેની લવ લાઈફની ચર્ચા શરૂ થઈ ગઈ છે.

3/9
હાલમાં જ દિશા પટણી એલેક્સ સાથે જોવા મળી હતી. Aleksandar Alex સાથે દિશાના અફેરની ચર્ચા ચાલી રહી છે મોહિત રાયે ગઈકાલે રાત્રે એટલે કે 22 ડિસેમ્બર 2022ના રોજ એક પાર્ટીનું આયોજન કર્યું હતું. આમાં દિશા પટણી તેના કથિત બોયફ્રેન્ડ એલેક્ઝાન્ડર એલેક્સ સાથે પહોંચી હતી.

4/9
મોહિત રાયે ગઈકાલે રાત્રે એટલે કે 22 ડિસેમ્બર 2022ના રોજ એક પાર્ટીનું આયોજન કર્યું હતું. આમાં દિશા પટણી તેના કથિત બોયફ્રેન્ડ એલેક્ઝાન્ડર એલેક્સ સાથે પહોંચી હતી.

5/9
આ દરમિયાન દિશા પટણી અને Aleksandar Alex  બ્લેક રંગના આઉટફિટ પહેરી પહોંચ્યા હતા.  જ્યારે દિશા ફ્રન્ટ કટ બ્લેક ડ્રેસમાં ખૂબસૂરત દેખાતી હતી, તો એલેક્સ બ્લેક શર્ટ-જીન્સમાં ખૂબ જ સુંદર લાગતો હતો.

6/9
Aleksandar Alex  તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર દિશા પટણી સાથેની મિરર સેલ્ફી પણ શેર કરી છે. આમાં બંને લિફ્ટમાં સેલ્ફી લેતા જોવા મળે છે.

7/9
ટાઈગર શ્રોફ સાથે બ્રેકઅપ બાદ દિશા પટણી ઘણીવાર એલેક્સ સાથે જોવા મળે છે. અત્યાર સુધી તેણે Aleksandar Alex  સાથેના તેના સંબંધોની પુષ્ટી કરી નથી.

8/9
એક ઈન્ટરવ્યુમાં Aleksandar Alexએ  જણાવ્યું હતું કે બંને એક સમયે ફ્લેટમેટ હતા. તેમની વચ્ચે સારી બોન્ડિંગ છે. જો કે, Aleksandar Alex એ પણ તેમના સંબંધો પર મૌન સેવ્યું હતું.

9/9
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget