શોધખોળ કરો

Sakshi Malik Photo: બીચ લુકમાં હોટ લાગી પલક સિંઘવાણી, તસવીરો પરથી નજર નહીં હટે

Palak Sindhwani PICS: ટીવીના સૌથી પૉપ્યૂલર શૉમાનો એક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દરેક કેરેક્ટર ખુબ પૉપ્યૂલર થઇ ચૂક્યા છે.

પલક સિંઘવાણી

1/7
હવે તારકે મહેતા (Taarak Mehta) ની સોનૂ ઉર્ફે પલક સિંઘવાણી (Palak Sindhwani) નો બીચ પર ગ્લેમરસ લૂક સામે આવ્યો છે. જે ખુબ વાયરલ થઇ રહ્યો છે.

2/7
વર્ષોથી તારક મહેતા કા ઉલ્ટા શૉ લોકોને મનોરંજન પુરી પાડી રહ્યો છે. દરેક કેરેક્ટર અલગ અલગ રીતે મનોરંજન કરી રહ્યાં છે, પરંતુ આ શૉમાં ટપ્પૂ સેના ખુબ ચર્ચામાં રહી છે. જેમાંની ભીડેની સોનૂ ખુબ ચર્ચામાં છે, આજકાલ સોનૂ ઉર્ફે પલક સિંઘવાણી પોતાના ગ્લેમરસ લૂકના કારણે પણ ચર્ચામાં છે.

3/7
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોનૂ ઉર્ફે પલક સિંઘવાણી રિયલ લાઇફમાં એકદમ ગ્લેમરસ અને બૉલ્ડ છે. સોશ્યલ મીડિયા પર એક્ટ્રેસ ખુબ એક્ટિવ રહે છે.

4/7
તાજેતરમાં એક્ટ્રેસ પલક સિંઘવાણી પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તે બીચ પર મોજ મસ્તી કરતી દેખાઇ રહી છે. તેને અહીં એકથી એક ચઢિયાતા કિલર પૉઝ આપ્યા છે.

5/7
પલકે પોતાની ગ્લેમસ તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. જેના ખુબ લાઈક્સ અને કમેન્ટ તેના ફેન્સ કરી રહ્યાં છે.

6/7
પલક સિંઘવાણીનો આ બીચ અવતાર જોઇને ફેન્સ પણ ચોંકી ગયા છે, સીરિયલમાં ટપ્પૂ સેનામાં સોનૂ એકદમ સીદી સાદી દેખાઇ રહી છે, અને રિયલ લાઇફમાં અલગ છે.

7/7
(All Photo Instagram)
(All Photo Instagram)

બોલિવૂડ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

Embed widget