શોધખોળ કરો
Photos: થાઇ હાઇ સ્લિટ ગાઉનમાં અપ્સરા જેવી સુંદર લાગી હૉટ એક્ટ્રેસ Huma Qureshi, તસવીરોમાં જુઓ અદાઓ.....
હુમા કુરેશીએ આ લેટેસ્ટ તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.

ફાઇલ તસવીર
1/7

Huma Qureshi Latest Pics: એક્ટ્રેસ હુમા કુરેશી પોતાની બૉલ્ડનેસથી લોકોને દિવાના બનાવીને રાખે છે. તાજેતરમાં જ એક્ટ્રેસે એક સિઝલિંગ ફોટોશૂટ કરાવ્યુ છે, જેની તસવીરો અત્યારે સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે.
2/7

હુમા કુરેશીએ આ લેટેસ્ટ તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં તે સિલ્વર ડ્રેસમાં દેખાઇ રહી છે.
3/7

તસવીરોમાં હુમા કુરેશીએ શિમરી સિલ્વર થાઇ હાઇ સ્લિટ આઉટફિટ પહેરેલો છે, જેમાં તે ખુબ સ્ટનિંગ લાગી રહી છે.
4/7

એક્ટ્રેસે પોતાનો આ લૂક સિલ્વર આઇ મેકઅપ અને મેચિંગ હીલ સાથે પુરો કર્યો છે. દરેક તસવીર હુમા કુરેશીની હસીન અદાઓએ ફેન્સનું દિલ જીતી રહી છે.
5/7

વળી, આ પહેલા પણ એક્ટ્રેસ આવા રૉયલ લૂકમાં દેખાઇ હતી, જેને જોઇને એક્ટ્રેસના ફેન્સ પણ દિવાના થઇ ગયા હતા.
6/7

તસવીરોમાં ઘરેણાં પહેરીને કેમેરા સામે હુમા કુરેશી પૉઝ આપી રહી છે. આ સમયે તે કોઇ અપ્સરાથી કમ નથી લાગી રહી.
7/7

ઉલ્લેખનીય છે કે, હુમા કુરેશી સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. જ્યાં તેને 6 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે.
Published at : 11 Mar 2023 11:52 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
સુરત
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
