શોધખોળ કરો

Mouni Roy PHOTO: મૌની રોયના ટ્રેડિશનલ લુકે લોકોનું દિલ જીતી લીધું

Mouni Roy PHOTO: મૌની રોય સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સ સાથે જોડાયેલી રહે છે. તે દરરોજ પોતાની એકથી એક સુંદર તસવીરો શેર કરીને ચાહકોનું ધ્યાન ખેંચે છે.

મૌની રોય

1/8

2/8
જ્યારે મૌની સ્ક્રીન પર આવે છે ત્યારે લોકો તેના પરથી નજર હટાવી શકતા નથી. અભીનેત્રીએ સખત મહેનત અને અદભૂત અભિનય દ્વારા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

3/8
મૌની છેલ્લા ઘણા સમયથી તેના બોલ્ડ લુક્સને કારણે ચર્ચામાં છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર તેની ફેન ફોલોઈંગ પણ વધી રહી છે.

4/8
હવે ફરી એકવાર મૌનીએ તેના લેટેસ્ટ ફોટોશૂટની ઝલક બતાવી છે.

5/8
ઈન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા ફોટામાં મૌની સફેદ સૂટ પહેરેલી જોવા મળી રહી છે.

6/8
મૌનીએ સ્મોકી મેકઅપ કર્યો છે અને પોતાના લૂકને પૂર્ણ કરવા માટે તેના વાળ ખુલ્લા રાખ્યા હતા.

7/8
આ સાથે તેણે હેવી નેકલેસ પહેર્યો છે.
આ સાથે તેણે હેવી નેકલેસ પહેર્યો છે.
8/8
અહીં મૌની કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે. આ લુકમાં પણ મૌની એટલી સુંદર લાગી રહી છે કે લોકો માટે તેના પરથી નજર હટાવવામાં મુશ્કેલી પડી રહી છે.(All Photos-Instagram)

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ

PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત

અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો

Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gopal Italia : ગોપાલનો હુંકાર , તલાલામાં ચૂંટણી લડવી છે ને ભગાભાઈને ઘર ભેગા કરવા છેECO SENSITIVE ZONE : ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવાની માંગ સાથે ખેડૂત મહાસંમેલનBharuch Accident :  જંબુસરમાં મોડી રાતે ઉભેલી ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં 6ના મોત, 4 ઘાયલHun To Bolish : હું તો બોલીશ : બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
2025માં મેળવો આ માસ્ટર્સ ડિગ્રી, દર મહિને મળશે લાખોનો પગાર

International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?

Share Market Today: શેરબજારમાં આવી તેજી, સેન્સેક્સમાં 800 પોઇન્ટનો ઉછાળો, 5 લાખ કરોડ વધી રોકાણકારોની સંપત્તિ

Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે

Embed widget