બોલિવૂડ એક્ટ્રેસ પૂનમ ઢિલ્લોનની દીકરી પાલોમા ઠાકરિયા ઢિલ્લોન ચર્ચામાં છે.પાલોમાના ડેબ્યુની પણ જાહેરાત કરવામાં આવી છે. તે સની દેઓલના પુત્ર રાજવીર સાથે પડદા પર જોવા મળશે.
2/6
આ વર્ષે ઈન્ડસ્ટ્રીમાં ઘણા સ્ટાર કિડ્સ ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. પાલોમા પૂનમ ઢિલ્લોનની દીકરી છે